
ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 11 મજૂરોના ઘટનાસ્થળે મોત, બચાવ કામગીરી પૂરજોશમાં
ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બોઇલર વિસ્ફોટ થતાં 11 શ્રમિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તે ફાયરની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા….