રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પાસે બસ નદીમાં ખાબકી,સુરતની દિકરી સહિત બેના મોત

 રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર બસ દુર્ઘટના:  ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર ધોલતીર વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ, જેમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી ટેમ્પો ટ્રાવેલર મિની બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયાં છે, 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 10 લોકો હજુ ગુમ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, SDRF અને સ્થાનિક…

Read More
પાકિસ્તાનમાં

પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી બસ નદીમાં ખાબકતા 16 લોકોના મોત

પાકિસ્તાનમાં અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં અકસ્માતના દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ સિંધુ નદીમાં પડી ગઇ હતી  મળતી માહિતી મુજબ, આ તમામ મુસાફરો એક લગ્ન સમારોહમાં સામેલ થવા માટે સરઘસમાં જઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, દુર્ઘટના સ્થળેથી ઓછામાં ઓછા 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.મૃતદેહ વધવાની પૂરેપુરી સંભાવના છે….

Read More