
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે PM મોદીએ અભિનંદન પાઠવી કરી વાતચીત,ટ્રમ્પે કર્યા PMના વખાણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ બુધવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત બદલ તેમને ફરીથી અભિનંદન આપ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વૈશ્વિક શાંતિ માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદી ના વખાણ કર્યા અને કહ્યું કે આખી દુનિયા તેમને…