CBSE બોર્ડનો મોટો નિર્ણય: ધોરણ 9 અને 10 માટે 3 ભાષાઓ ભણવી ફરજિયાત, વિદ્યાર્થીઓ પરથી પરીક્ષાનું ભારણ ઘટાડવા લેવાયો મહત્વનો નિર્ણય
CBSE Three Language Rule દેશમાં મલ્ટિલિંગ્વલ (બહુભાષી) શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે CBSE બોર્ડ દ્વારા એક મોટો વહીવટી આદેશ જારી કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ, ૧ જુલાઈ ૨૦૨૬ થી ધોરણ 9 માં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓ (જેને R1, R2 અને R3 તરીકે ઓળખવામાં આવશે) નો અભ્યાસ કરવો ફરજિયાત…

