
રાજ્યમાં દરેક કર્મચારીઓના આઇડી પ્રુફ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પડશે, SOP જાહેર કરશે સરકાર
SOP – પહલગામ આતંકી હુમલાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ સર્ચ ઓપરેશનમાં 300 જેટલા બાંગ્લાદેશીઓને તેમના દેશ પરત મોકલવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ગેરકાયદેસર વસાહતીઓ પર નિયંત્રણ લાવવા એક વ્યાપક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરવાનું શરૂ કર્યું છે, જેમાં નોકરીદાતાઓ માટે કર્મચારીઓના આઈડી…