
મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે લીધો આ મોટો નિર્ણય, હવે હોશિયાર ગરીબ વિધાર્થીઓને મળશે આટલી રકમ,જાણો
મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે 13 ઓગસ્ટે એક મોટો નિર્ણય લીધો હતો. હવે વેફ બોર્ડની આવકનો પચાસ ટકા હિસ્સો હોશિયાર બાળકોના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. આ માટે દરેક જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવશે. આ સમિતિ જરૂરિયાતમંદ બાળકોની પસંદગી કરશે. આ બાળકોને વધુમાં વધુ 25 હજાર રૂપિયા આપવામાં આવશે. અત્યાર સુધી વેફ બોર્ડની કમિટી માત્ર સાત ટકા જ…