
આદિવાસી દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ BJPમાંથી આપ્યું રાજીનામું!
ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે રાજકીય સંબંધ તોડી નાખ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, પક્ષમાં રહીને પોતાના કામને યોગ્ય ન્યાય મળતો નહોતો, જેના કારણે તેમણે ભાજપ છોડવાનો નિર્ણાયક પગલું ભર્યું છે.મહેશ વસાવા જાણીતા આદિવાસી નેતા અને આદિવાસી નેતૃત્વના મુખ્ય ચહેરા છોટુ વસાવાના પુત્ર છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી…