
વકફ બિલ મામલે સરકારે મુસ્લિમોને આ 5 ભરોસા અપાવ્યા!
બુધવારે બપોરે વકફ સુધારા બિલ 2025 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ તેને પ્રશ્નકાળ પછી બપોરે ગૃહમાં ચર્ચા માટે રજૂ કર્યો હતો. આ બિલ પર ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સંસદમાં બિલની રજૂઆત દરમિયાન વિપક્ષ તરફથી ભારે હોબાળો થયો હતો. વિપક્ષે ચર્ચાનો સમય વધારીને 12 કલાક…