દારુલ ઉલૂમ દેવબંદમાં મહિલાઓની આ શરત સાથે થશે એન્ટ્રી !

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં સ્થિત દારુલ ઉલૂમ દેવબંધ તેના ધાર્મિક શિક્ષણ માટે પ્રખ્યાત છે. હવે મહિલાઓ પણ દારુલ ઉલૂમ દેવબંદ જઈ શકશે. આ વર્ષે, 17 મે, 2024 ના રોજ, મહિલાઓને દારુલ ઉલૂમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે મહિલાઓ અંદર જઈને વીડિયો અને રીલ બનાવતી હતી, જે…

Read More
ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાત તરફથી સરખેજમાં મિલ્લી કોન્ફરન્સ યોજાશે, મુસ્લિમ સમાજના અનેક પ્રશ્નોની કરાશે ચર્ચા

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાત તરફથી મુસ્લિમ સમુદાયના  પડકારના પ્રશ્નો સંદર્ભે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિલ્લી કોન્ફરન્સ 27 ઓક્ટોબર 2024ને રવિવારના દિવસે  જામિઆ હફસા, બદર પ્લાઝાના પ્રથમ માળે રાખવામાં આવી છે. આ કોન્ફરન્સમાં તમામ મુસ્લિમ સમાજના આગેવાનો, મુસ્લિમ સંસ્થાઓ, સહિત દરેક ક્ષેત્રના મુસ્લિમ નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. આ મિલ્લી કોન્ફરન્સમાં મુસ્લિમ સમાજને  સીધી રીતે…

Read More

સુપ્રીમ કોર્ટે NCPCRની ભલામણ પર સ્ટે મૂક્યો, મદરેસા બંધ નહીં થાય!

સર્વોચ્ચ અદાલતે બાળ અધિકાર સંસ્થા નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) ની ભલામણને અટકાવી દીધી છે, જેણે રાજ્યોને અપ્રમાણિત મદરેસાના વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં સ્થાનાંતરિત કરવા વિનંતી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ જે. બી. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદ માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલની દલીલોની…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદ એજ્યુકેશન ગ્રુપનો પ્રથમ સમસ્ત મુસ્લિમ સમાજનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

મહેમદાવાદ મુકામે આજરોજ કચેરી દરવાજા બહાર ડૉ. આંબેડકર હોલમાં  મુસ્લિમ  સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો, આ કાર્યક્રમમાં મહેમદાવાદ તાલુકાના મુસ્લિમ સમાજના વિધાર્થીઓ કે જેઓ ધાેરણ 10 અને 12માં 60 ટકાથી ઉતર્ણી થયા હતા તેમનો સન્માન કરીને તેમને ઇનામ આપવામાં આવ્યા હતા. આ એજ્યુકેશનના કાર્યક્રમમમાં ગામના ઓગેવાનો સહિત વડીલો ,યુવાનો…

Read More