
જુહાપુરાના માફિયા બિલ્ડરોએ ઇસ્લામની આ વાતો અનિવાર્યપણે જાણવી જોઇએ!
જુહાપુરાના માફિયા બિલ્ડરો – આજના માહોલમાં માફિયા બિલ્ડરો પૈસા કમાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખુલ્લેઆમ છેતરી રહ્યા છે, તેમની જીવનભરની કમાણીના રુપિયા જુઠ બોલીને પડાવી લે છે. અમદાવાદના સરખેજવિસ્તારના ટીપી 85 રોડ સામે કેનાલ પાસે સરકારની જમીન,નદીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને લોકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરી રહ્યા છે. જે સારી વાત નથી,…