સહકાર ભારતી

તારાપુરમાં સહકાર ભારતી અર્બન બેંક પ્રકોષ્ઠની ચિંતન બેઠક યોજાઈ, સહકારી બેંકોના વિકાસ અંગે ચર્ચા

આણંદ અને ખેડા જિલ્લાની વિવિધ અર્બન સહકારી બેંકોના હોદ્દેદારો, અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં તા. 17 ઓક્ટોબર, 2026ના રોજ શનિવારે સહકાર ભારતી અર્બન બેંક પ્રકોષ્ઠની ચિંતન બેઠક યોજાઈ હતી. તારાપુર અર્બન કો-ઓપરેટિવ બેંકના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં સહકારી બેંકોના વિકાસ અને સહકાર ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સહકાર ભારતીના રાષ્ટ્રીય…

Read More