આણંદમાં વિદેશમાં વસતા ભારતીયો સાથે લગ્ન અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
લગ્ન અંગે જાગૃતિ સેમિનાર આણંદ ખાતે ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગર તથા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન.આર.જી. સેન્ટરના સંયુક્ત ઉપક્રમે સી.પી. પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ (ઓટોનોમસ) કોલેજમાં “વિદેશમાં વસતા ભારતીયો સાથે લગ્ન અંગે જાગૃતિ પરિસંવાદ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લગ્ન અંગે જાગૃતિ સેમિનાર કાર્યક્રમની…

