સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારીના લીધે બે વર્ષના બાળકનું મોત!24 કલાક બાદ મળ્યો મૃતદેહ!
સુરતના નવા કતારગામ વિસ્તારમાં ગઈકાલે સાંજે 2 વર્ષના કેદાર વેગડ નામના બાળક 3 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. પરિવારજનો અને સ્થાનિકોએ તરત જ શોધખોળ શરૂ કરી, પરંતુ સફળતા મળી નહોતી. ત્યારે, ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કલાકોની શોધખોળ બાદ બાળકનો પત્તો લાગ્યો છે પણ બાળકને વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બહાર કાઢવામાં…

