Jasprit Bumrah Wisden Test XI of the Year : વિઝડને વર્ષ 2024ની ટેસ્ટ ટીમની જાહેરાત કરી, જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવાયો

Jasprit Bumrah Wisden Test XI of the Year – પ્રખ્યાત ક્રિકેટ મેગેઝિન વિઝડને વર્ષ 2023 માટે મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.બુમરાહ ઉપરાંત યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પણ આ ટીમમાં તક મળી છે, જેણે તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, તેના પ્રદર્શન છતાં ટીમ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર શ્રેણી 3-1ના માર્જીનથી હારી ગઈ હતી.

વિઝડનની ટેસ્ટ ટીમમાં કયા ખેલાડીઓને તક મળી?

વિઝડનની 2024 ટેસ્ટ ટીમ ઑફ ધ યર – યશસ્વી જયસ્વાલ, બેન ડકેટ, કેન વિલિયમસન, જો રૂટ, હેરી બ્રૂક, કામિન્દુ મેન્ડિસ, જેમી સ્મિથ (wk), રવિન્દ્ર જાડેજા, ગુસ એટકિન્સન, મેટ હેનરી, જસપ્રિત બુમરાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *