gujarat samay

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર લગાવ્યા આ ગંભીર આરોપ, જાણો

ગૃહમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતના ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ હતી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદારો અને વોટિંગ લિસ્ટમાં ગેરરીતિઓ જોવા મળી છે. અમારી ટીમોએ તેના પર કામ કર્યું છે. અમને આ અંગે ઘણી ગેરરીતિઓ મળી…

Read More

ટ્રેનની ટિકિટ ફટાફટ આ APPથી કરો બુક, તમારો સમય બચી જશે!

IRCTC Ticket Booking: ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતમાં ટ્રેનની મુસાફરી દરેક વર્ગના લોકોને પસંદ છે. રેલવેએ ટિકિટની કિંમત અને બુકિંગ પણ તે પ્રમાણે રાખ્યું છે. ઘણા મુસાફરો ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે, જ્યારે ઘણા હજુ પણ પ્લેટફોર્મ પર જઈને બારીમાંથી ટિકિટ ખરીદે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમારી…

Read More

ખંભાત નગરપાલિકામાં કરોડોનું કૌભાંડ, પૂર્વ પ્રમુખ સહિત કારોબારી અધ્યક્ષ સામે કાર્યવાહીનો આદેશ!

ખંભાત નગરપાલિકામાં કૌભાંડ – ખંભાત નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ થયેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ કૌભાંડનો ખુલાસો થયો છે. મહેશ કન્સ્ટ્રકશનને 28 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ વર્ષ 2017માં, ભાજપના શાસનકાળ દરમિયાન, તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને કારોબારી સમિતિના અધ્યક્ષે વાપી સ્થિત મહેશ કન્સ્ટ્રકશનને ડ્રેનેજ…

Read More

સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારીના લીધે બે વર્ષના બાળકનું મોત!24 કલાક બાદ મળ્યો મૃતદેહ!

સુરતના નવા કતારગામ વિસ્તારમાં ગઈકાલે સાંજે 2 વર્ષના કેદાર વેગડ નામના બાળક 3 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. પરિવારજનો અને સ્થાનિકોએ તરત જ શોધખોળ શરૂ કરી, પરંતુ સફળતા મળી નહોતી. ત્યારે, ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કલાકોની શોધખોળ બાદ બાળકનો પત્તો લાગ્યો છે પણ બાળકને વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બહાર કાઢવામાં…

Read More

ROSE DAY કયારે અને શા માટે ઉજવીએ છીએ, આ દિવસે કયા રંગનું ગુલાબ આપવું જોઇએ!

ROSE DAY – વેલેન્ટાઈન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે. આ દિવસે તમે ગુલાબ આપીને તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો. ગુલાબને પ્રેમ, સ્નેહ અને આદરનું પ્રતીક માનવામાં આવે છે. એવું નથી કે માત્ર પ્રેમીઓ જ ગુલાબ આપી શકે. તમે કોઈપણ મિત્ર અથવા પ્રિય વ્યક્તિને ગુલાબ ગિફ્ટ કરી શકો છો. ROSE DAY – રોઝ ડે…

Read More

ભારતે પ્રથમ વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું

ટી20 સીરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની વનડે સીરીઝની પણ જોરદાર શરૂઆત કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં આસાનીથી 4 વિકેટે જીત મેળવી છે. નાગપુરમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાની જોરદાર બોલિંગના આધારે ઈંગ્લેન્ડને માત્ર 248 રન પર રોકી દીધું હતું. આ પછી…

Read More

રાજસ્થાનમાં બસનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાતા 8 લોકોના મોત

રાજસ્થાનની રાજધાની જયપુરના ડુડુમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જયપુર-અજમેર હાઇવે પર મોખમપુરા વિસ્તારમાં રોડવેઝની બસ તેનું ટાયર ફાટતાં કાબૂ બહાર નીકળી ગઈ હતી અને કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે બપોરે લગભગ 3.45 કલાકે બની હતી. રોડવેઝની…

Read More

મધ્યપ્રદેશના શિવપુરી એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ

મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ – મધ્યપ્રદેશના શિવપુરીમાં વાયુસેનાનું ફાઈટર પ્લેન ખેતરોમાં ક્રેશ થયું અને બળીને રાખ થઈ ગયું. જો કે ફાઈટર પ્લેનમાં સવાર બંને પાઈલટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટના નારવર તહસીલના ડબરાસની ગામમાં બની હતી. પાયલોટે ડહાપણ દાખવ્યું અને પ્લેન ક્રેશ થતા પહેલા ઘરોને બચાવી…

Read More

મહાશિવરાત્રીના મહાકુંભમાં બની રહ્યો છે વિશેષ સંયોગ, આ દિવસે કરો આ કામ!

પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. આ મહાકુંભ 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ મહાકુંભમાં અત્યાર સુધીમાં ત્રણ અમૃત સ્નાન થયા છે. હવે મહાકુંભમાં બે શાહી સ્નાન બાકી છે. મહાકુંભમાં, આ બંને શાહી સ્નાન અનુક્રમે માઘ (12 ફેબ્રુઆરી) અને મહાશિવરાત્રી (26 ફેબ્રુઆરી)ની પૂર્ણિમાના દિવસે લેવામાં આવશે. હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ફાલ્ગુન…

Read More

સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને મોકલ્યું કફન, અખિલેશ યાદવે કહ્યું, EC મરી ગયું છે

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. મિલ્કીપુરમાં મતદાન બાદ અખિલેશે ગુરુવારે કહ્યું કે ચૂંટણી પંચ મરી ગયું છે. સફેદ કપડું અર્પણ કરવું પડશે. આ નિવેદન બાદ અખિલેશ યાદવ સપાના સાંસદો સાથે ‘કફન’ સાથે ફોટા પડાવતા જોવા મળ્યા હતા, જેના પર ચૂંટણી પંચ લખેલું હતું. અખિલેશ યાદવે કહ્યું, આ ભાજપની ચૂંટણી…

Read More