
ગાંધીનગર મહાનગરપાલિકામાં નોકરી માટે સુવર્ણ તક! આ જગ્યાઓ માટે મંગાવી અરજી, જાણો માહિતી
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત વિવિધ પોસ્ટ માટે ભરતીનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. અરજી પ્રક્રિયા 6 સપ્ટેમ્બર 2024થી શરુ થઈ છે. જે 13 સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે.ગાંધીનગર મહાનગર પાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની…