વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1.12 લાખ રૂપિયાની નોકરી માટે અમૂલ્ય તક,જાણો સમગ્ર વિગત

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ વિવિધ પોસ્ટ્સ માટે ભરતી નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાંથી વિવિધ જગ્યાઓ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.નોકરી કરવા ઇચ્છુક ઉમેદવાર માટે અમૂલ્ય તક છે.

મહત્વપૂર્ણ માહિતી:

  • સંસ્થા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
  • પોસ્ટ: વિવિધ (સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટર, સોફ્ટવેર પ્રોગ્રામર)
  • કુલ જગ્યાઓ: 6
  • વય મર્યાદા: 35 વર્ષથી વધુ નહીં
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 9 ઓક્ટોબર 2024
  • અરજી કરવાની વેબસાઇટ: vmc.gov.in/Recruitment

પોસ્ટની વિગતો:

  • સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટર: 2 જગ્યાઓ
  • સોફ્ટવેર પ્રોગ્રામર: 4 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત:

  1. સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટર:
    • B.E. (IT/Computers/Electronics) / Diploma (IT/EC/Electronics) 55% સાથે, ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ (ડિપ્લોમા ધરકો માટે 7 વર્ષનો અનુભવ).
  2. સોફ્ટવેર પ્રોગ્રામર:
    • MCA / B.E. (IT/Computers) / M.Sc. (IT) 55% સાથે, ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ.

પગાર ધોરણ:

  • પ્રથમ 3 વર્ષ માટે: ₹40,800 માસિક ફિક્સ
  • ત્યારબાદ: satisfactory performance પર, પગાર ધોરણના સ્તર 6, પે મેટ્રિક્સ ₹35,400 થી ₹1,12,400.

વધુ માહિતી માટે અને અરજી કરવા માટે ઉપર આપવામાં આવેલી વેબસાઇટ પર જાઓ.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ વિવિધ પોસ્ટ્સ માટે ભરતી નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાંથી વિવિધ જગ્યાઓ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.નોકરી કરવા ઇચ્છુક ઉમેદવાર માટે અમૂલ્ય તક છે.

આ પણ વાંચો –  ગાંધીનગર મહાનગરપાલિકામાં નોકરી કરવાની અમૂલ્ય તક,આ પોસ્ટ માટે આજે જ કરો અરજી!

આ પણ વાંચો – અમદાવાદ ADC Bankમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ પદ માટે ભરતીની કરાઇ જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *