gujarat samay

WI vs SA

વેસ્ટ ઇન્ડિઝે છેલ્લી T20 મેચમાં 8 વિકેટથી હરાવીને દક્ષિણ આફ્રિકાને 3-0થી કર્યો વ્હાઇટવોશ

WI vs SA:  દક્ષિણ આફ્રિકા સામે વેસ્ટ ઈન્ડિઝનું વધુ એક શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્રણ મેચની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે દક્ષિણ આફ્રિકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 8 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમે શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે. શાઈ હોપ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. ત્રિનિદાદના બ્રાયન…

Read More
ખંભાળિયા

ગુજરાતના 250 તાલુકામાંં મૂશળધાર વરસાદ, સૌથી વધારે ખંભાળિયામાં 18 ઇંચ ખાબક્યો

ખંભાળિયા:  ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું છે , અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકાનાં ખંભાળિયામાં…

Read More
ડિટોક્સ વોટર

ડિટોક્સ વોટર શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? જાણો

આજકાલ યુવાનોમાં ડીટોક્સ વોટર( detox water) પીવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો છે જેમાં ડીટોક્સ વોટર બનાવવાની રીત સમજાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે, જે લીવર, કિડની વગેરેને સ્વસ્થ રાખે છે અને ત્વચાને પણ ફાયદો…

Read More
રાજગીરાનો લોટ

આ અનાજનો લોટ સ્વાસ્થ્ય માટે છે વરદાન, ઘઉં અને બાજરી કરતા પણ છે ફાયદાકારક

રાજગીરાનો લોટ :  પહેલાના સમયમાં લોકો જુવાર, બાજરી, મકાઈ, રાગી જેવા વિવિધ અનાજમાંથી બનેલી રોટલી ખાતા હતા, જે પોષણથી ભરપૂર હોય છે અને આરોગ્ય જાળવવામાં મદદરૂપ હોય છે, પરંતુ આધુનિક જીવનશૈલીમાં, પછી ભલે તે ગામડા હોય કે શહેર, ભારતીય ઘરોમાં , સામાન્ય રીતે માત્ર ઘઉંની રોટલી જ ખાવામાં આવે છે. હાલમાં, જો તમે વિવિધ અનાજમાંથી…

Read More
rain in Ranavav

ગુજરાતમાં જળબંબાકાર, ઠેર ઠેર પાણી જ પાણી, રાણાવાવમાં 9.5 ઇંચ વરસાદ

rain in Ranavav ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું છે , અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે પોરબંદર જિલ્લામાં ગઈકાલથી તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે. આજે…

Read More
Jay Shah ICC President

જય શાહ બન્યા ICCના નવા અધ્યક્ષ,ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા મોટો ફેરફાર

Jay Shah ICC President ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈ પર લઈ ગયા બાદ જય શાહ આઈસીસી તરફ વળ્યા છે. ICCએ જય શાહને મોટી જવાબદારી સોંપી છે. જય શાહને આગામી બે વર્ષ માટે ICCના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ફેરફાર એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ICCની આગામી સૌથી મોટી ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવાની છે. જય શાહે…

Read More
rain in Tankara

ગુજરાતમાં મેઘતાંડવ, રાજ્યના 251 તાલુકામાં મૂશળધાર વરસાદ, સૌથી વધારે ટંકારામાં ખાબક્યો

rain in Tankara  ગુજરાતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે,અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદના લીધે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદના લીધે એલર્ટ જાહેર કર્યું છે.ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્રસ્વરૂપ જોવા મળ્યું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ 14…

Read More
Deputy Mamlatdar exam postponed

ગુજરાતમાં અતિભારે વરસાદના લીધે નાયબ મામલતદારની પરીક્ષા મોકૂફ રખાઇ,નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

Deputy Mamlatdar exam postponed ગુજરાતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે,અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદના લીધે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદના લીધે એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવાનારી DYSO ની પરીક્ષા જે 28 ઓગસ્ટથી શરૂ…

Read More
krishna janmashtami

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર મથુરાથી લઇ દ્વારકા સુધીના મંદિરોમાં ઉજવણી

krishna janmashtami  દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ પોતાના કૃષ્ણ કન્હૈયાની એક ઝલક મેળવવા માટે તલપાપડ જણાય છે. મથુરાથી લઈને દ્વારકા સુધી કૃષ્ણભક્તો આનંદથી નાચી રહ્યા છે. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં ભક્તોની ભારે ભીડ છે. મથુરા અને વૃંદાવનમાં…

Read More
ગાઇડલાઇન

રાજ્યમાં અતિભારે વરસાદના લીધે સરકારે જાહેર કરી ગાઇડલાઇન

ગાઇડલાઇન:   ગુજરાતમાં અતિભારે વરસાદના લીધે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 29 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે. આજે પણ રાજ્યના 243 જેટલા તાલુકા વરસાદથી તરબોળ થઈ ગયા છે. જે પૈકી 5 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ તૂટી પડતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની…

Read More