Dhurandhar 2 Box Office Collection

‘ધુરંધર 2’ એ ઓપનિંગ ડે પર સર્જ્યો ઈતિહાસ, અધધ…કમાણી કરીને તોડ્યા અનેક રેકોર્ડ

Dhurandhar 2 Box Office Collection બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર ૨’ એ સિનેમાઘરોમાં દસ્તક દેતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો છે. ફિલ્મે તેના પહેલા જ દિવસે કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. દર્શકો અને વિવેચકો બંને તરફથી ફિલ્મને મળી રહેલા શાનદાર પ્રતિસાદને કારણે ફિલ્મની ટીમમાં…

Read More

સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ નું નામ બદલાયું,હવે આ નામ કર્યું,જાણો

Battle of Galwan name change : બોલીવુડના ‘ભાઈજાન’ સલમાન ખાનની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો માટે એક મોટું અને ચોંકાવનારું અપડેટ સામે આવ્યું છે. સલમાન ખાન જે ફિલ્મમાં દેશની રક્ષા માટે જીવના જોખમે લડતા સૈનિકની ભૂમિકામાં જોવા મળવાનો છે, તે ફિલ્મનું નામ અચાનક બદલી નાખવામાં આવ્યું છે. અત્યાર સુધી ‘બેટલ ઓફ ગલવાન’ (Battle…

Read More
Priyanka Chopra Oscars dress

ઓસ્કાર આફ્ટર-પાર્ટીમાં પ્રિયંકા ચોપરા અને ઈશા અંબાણીના ગ્લેમરસ લુકે લૂંટી મહેફિલ

Priyanka Chopra Oscars dress : લોસ એન્જલસમાં યોજાયેલા 98મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર 2026) સમારોહ બાદ આયોજિત ‘વેનિટી ફેર આફ્ટર-પાર્ટી’ (Vanity Fair Oscar Party) ફેશન અને ગ્લેમરનું અદભુત કેન્દ્ર બની રહી. સામાન્ય રીતે ઓસ્કારના રેડ કાર્પેટ પર સ્ટાર્સનો જલવો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે ફેશન એક્સપર્ટ્સનું માનવું છે કે આફ્ટર-પાર્ટીનો ફેશન રનવે રેડ કાર્પેટ…

Read More

થલાપતિ વિજયે ચૂંટણી જીતવા વચનોની કરી લહાણી, 8 ગ્રામ સોનું અને દર મહિને 2500 રૂપિયાનું વચન

Thalapathy Vijay  Election Promises: તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પોતાની પાર્ટી તમિલગા વેટ્ટરી કઝગમ (TVK) દ્વારા મોટો ધડાકો કર્યો છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે વિજયે જનતાને આકર્ષવા માટે મફત ભેટોની લહાણી કરવાની જાહેરાત કરી છે. વિજયે વચન આપ્યું છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો રાજ્યની દરેક મહિલાને 8 ગ્રામ સોનાનો સિક્કો અને…

Read More
Dharmendra passed away

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન

Dharmendra passed away : આજે બોલીવુડના (Bollywood) પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું (Dharmendra) નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી (age-related illnesses) પીડાઈ રહ્યા હતા. અભિનેતા ઘણા દિવસોથી ઘરે જ સારવાર (treatment) લઈ રહ્યા હતા. આ સમાચારથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અને તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ધર્મેન્દ્રએ હિન્દી…

Read More
દે દે પ્યાર દે 2

દે દે પ્યાર દે 2 રિલીઝ: અજય દેવગણની કોમેડી ફિલ્મનો તડકો, પ્રથમ દિવસે આટલા કરોડનું કલેક્શન!

બોલિવૂડ એક્ટર અજય દેવગણ (Ajay Devgn) ની ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ (De De Pyaar De 2) ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ આજે, 14 નવેમ્બરના રોજ, સિનેમાઘરોમાં રિલીઝ (Theatrical Release) થઈ ગઈ છે. આ વખતે અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ની સાથે અભિનેતા આર. માધવન (R….

Read More
સુલક્ષણા પંડિત

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને ગાયિકા સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે નિધન

મખમલી અવાજથી સંગીત જગતમાં જાદુ પાથરનાર અને ૧૯૭૦ના દાયકાની જાણીતી અભિનેત્રી સુલક્ષણા પંડિત નું ૭૧ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. ગુરુવાર, ૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું કહેવાય છે. તેમના નિધનના સમાચારથી હિન્દી સિનેમા અને સંગીત જગતના…

Read More

પવન કલ્યાણની ફિલ્મ ‘OG’ એ પહેલા જ દિવસ કમાયા આટલા કરોડ,જાણો બોક્સ ઓફિસ કલેકશન

સાઉથ સુપરસ્ટાર પવન કલ્યાણની જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ફિલ્મ ‘ધે કૉલ હિમ ઓજી’ (De Call Him OG) એ રિલીઝ થતાની સાથે જ બૉક્સ ઑફિસ પર રેકોર્ડબ્રેક શરૂઆત કરી છે. દર્શકોનો લાંબા સમયનો ઇન્તજાર આખરે પૂરો થયો છે, અને ફિલ્મે પહેલા જ દિવસે શાનદાર કલેક્શન કરીને સાબિત કરી દીધું કે ચાહકોનો ઉત્સાહ કોઈ તોફાનથી…

Read More
Disha Patani

Disha Patani ના ઘર પર ફાયરિંગ, જાણો ક્યાં કારણથી કરવામાં આવી ,જાણો

અભિનેત્રી Disha Patani હાલમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. બરેલીમાં તેના ઘરે અનેક રાઉન્ડ ફાયરિંગ થયું છે, જેની જવાબદારી ગેંગસ્ટર વિરેન્દ્ર ચરણ દ્વારા લેવામાં આવી છે. પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસમાં વ્યસ્ત છે. હવે દિશાના ઘરે ફાયરિંગ કેવી રીતે થયું તે અંગે માહિતી સામે આવી છે. એવું જાણવા મળ્યું છે કે બે બદમાશો બાઇક…

Read More
Police Station Mein Bhoot

Police Station Mein Bhoot નો ફર્સ્ટ લુક રિલીઝ,મનોજ બાજપેયી સાથે આ હિરોઇન જોવા મળશે

Police Station Mein Bhoot : 27 વર્ષ પછી, પ્રખ્યાત અભિનેતા મનોજ બાજપેયી અને દિગ્દર્શક રામ ગોપાલ વર્મા એક નવી, રોમાંચક હોરર-કોમેડી ફિલ્મ ‘પોલીસ સ્ટેશન મેં ભૂત’ સાથે પરત ફર્યા છે. આ ફિલ્મમાં અભિનેત્રી જેનેલિયા દેશમુખ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. Police Station Mein Bhoot: તાજેતરમાં ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર થયો છે, અને મનોજ બાજપેયીએ પુષ્ટિ…

Read More