
પદ્મ વિભૂષણ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન, આજે અમદાવાદમાં થશે અંતિમ સંસ્કાર
ગુજરાતના દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયા નું 95 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. નૃત્ય ક્ષેત્રમાં તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવતા ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજ્યા હતા. આજે બપોરે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે 1967માં અમદાવાદ ખાતે ‘કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિક’ નામે ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા સ્થાપી હતી, જ્યાંથી…