
મહેમદાવાદના ઐતિહાસિક રોજા-રોજીના બાંધકામનો વર્ષ ખોટું દર્શાવવામાં આવ્યું,રજૂઆત કર્યા છંતા કોઇ કાર્યવાહી નહીં
ઐતિહાસિક શહેર મહેમદાવાદના સોજાલી ગામમાં રાષ્ટ્રીય સ્મારક રોજા-રોજી આવેલ છે. આ રોજા સ્મારકના બાંધકામનો વર્ષ 1484 ખોટું તકતીમાં દર્શાવવામાં આવ્યું છે તે અંગે મહેમદાવાદના લેખક મુસ્તાક મલેકે વડોદરા સેન્ટ્રલ પુરાતત્ત્વ વિભાગને આ અંગે ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે. તે છંતા પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ઐતિહાસિક રોજા-રોજી- મહેમદાવાદનો ઇતિહાસ લખનાર લેખક અને પત્રકાર…