MSME ઉદ્યોગ ક્ષેત્રે

દેશભરમાં MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત પાંચમાં સ્થાને, બે વર્ષમાં 2089 કરોડની કરી સહાય!

MSME ઉદ્યોગ ક્ષેત્રે –   ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં દર વર્ષે 25% થી 30% નો વધારો નોંધાયો છે. આ વાત ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે જાહેર કરી છે. તેમણે જણાવ્યુ કે, નાના ઉદ્યોગો માટે ખાસ પ્રોગ્રામ્સ  કર્યા છે, જેમકે MSME એકમોને ‘ઉદ્યમ આસિસ્ટેડ પ્રોગ્રામ’ હેઠળ નોંધણી કરાવવાની સુવિધા આપવામાં આવી છે. આ કાર્યક્રમ…

Read More
નકલી EDના અધિકારી

ગુજરાતમાં નકલીની મોસમ પૂરબહારમાં, રાધિકા જ્વેલર્સ પર રેડ પાડતા નકલી EDના અધિકારી ઝડપાયા

 નકલી EDના અધિકારી –    ગુજરાતના ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ પર નકલી ઇડી અધિકારી દ્વારા બોગસ રેડ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો  છે. નકલી ઇડી અધિકારીની ટોળકીમાં સામેલ એક મહિનાની નાની ભૂલથી આ લેભાગુ ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. આ કેસમાં 13 પૈકી 12 લોકોને ઝડપી લીધા છે અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત સહિત 45…

Read More
ડૉ. રસેશ ગુજરાતી

1200 નકલી ડોક્ટરોને સર્ટિફિકેટ આપનાર ડૉ. રસેશ ગુજરાતીનો ગુનાહિત ઇતિહાસ! જાણો

ડૉ. રસેશ ગુજરાતી  – ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં આઘાતજનક કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં ડૉ. રસેશ ગુજરાતીએ 1200 લોકોને નકલી ડિગ્રી આપીને ડૉક્ટર બનાવ્યા અને નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા. આ શખ્સ વિરુદ્ધ હવે ત્રણ ગુનાઓ નોંધાયા છે, જેમાં એક સગીરાના ગર્ભપાતનો ગુનો પણ છે.   ડૉ. રસેશ ગુજરાતી  ના કૌભાંડની વિગતો 25 વર્ષથી ગોપીપુરા…

Read More

સુરતમાં 32 વર્ષથી ચાલતો મેડિકલ બોગસ ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ, નકલી ડિગ્રી વેચીને કરોડોની ઠગાઈ

 મેડિકલ બોગસ ડિગ્રી –   સુરત શહેરમાં બોગસ ડોક્ટરોના કૌભાંડો સામે આવ્યા છે. પોલીસને મેડિકલ માફિયાઓના મોટા રેકેટનો પર્દાફાશ કરવાનો માર્ગ મળ્યો છે. પાંડેસરામાંથી શરૂ કરાયેલા આ કૌભાંડમાં પોલીસ તપાસ દરમિયાન 1200થી વધુ લોકોને બોગસ મેડિકલ ડિગ્રી આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ ચલાવ્યું હોવાની જાણકારી મળી છે.પોલીસે તપાસ દરમિયાન ડો. રાવત અને ડો. રસેશ ગુજરાતીને ઝડપી પાડ્યા…

Read More
ભાજપે વોર્ડ પ્રમુખની ચૂંટણી

ગુજરાતમાં ભાજપે વોર્ડ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી, બે દિવસ સુધી જ ઉમેદવારી ફોર્મ સ્વીકારાશે

ભાજપે વોર્ડ પ્રમુખની ચૂંટણી –    ગુજરાતમાં ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના તમામ મહાનગરોમાં વોર્ડ અધ્યક્ષ માટેની પસંદગી પ્રક્રિયા આઠ અને નવાં તારીખે શનિવારે અને રવિવારે ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે.આ પ્રક્રિયા સાથે સંકળાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો અને નીતિઓ જાહેર કરવામાં આવી છે. BJP દ્વારા વોર્ડ પ્રમુખની પસંદગી માટે ચોક્કસ…

Read More

સુરતમાં બે વિદ્યાર્થિનીઓએ મહિલાઓની સુરક્ષા માટે અનોખું સેન્ડલ તૈયાર કર્યું,GPS સહિતની સુવિધા

સુરતમાં બે વિદ્યાર્થિનીઓએ-     મહિલાઓની સુરક્ષા માટે અનોખું ઉપકરણ તૈયાર કર્યું છે. સુરતની સરકારી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ માત્ર ₹1200ના ખર્ચે એવું સેન્ડલ બનાવ્યું છે, જે છેડતી, અપહરણ જેવી ઘટનાઓ સામે પ્રભાવી સાબિત થઈ શકે છે. આ સેન્ડલમાં લિથિયમ બેટરી અને GPS સિસ્ટમનો ઉપયોગ કરાયો છે, જે સાથે ઈલેક્ટ્રિક શોક અને લોકેશન…

Read More
ખેડૂતોને 0% વ્યાજે લોન

ગુજરાતમાં આ બેંક ખેડૂતોને 0% વ્યાજે લોન આપશે, પ્રક્રિયા પણ સરળ!

ખેડૂતોને 0% વ્યાજે લોન- સુરત જિલ્લા સહકારી બેંકે ખેડૂતોના વિકાસ માટે મોટી જાહેરાત કરી છે. બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી કે ખેડૂતોને હવે 0% વ્યાજે લોન મળી રહેશે. આ યોજના હેઠળ બેંક 200 કરોડ રૂપિયાની લોન ખેડૂતોને આપશે. ખાસ કરીને એક એકર માટે 10,000 રૂપિયાની લોન અને વધુમાં વધુ 5 એકર માટે 50,000 રૂપિયા…

Read More

ભૂપેન્દ્રસિંહ ઝાલાના ના કૌભાંડમાં આ ક્રિકેટરોના પૈસા પણ ફસાયા,જાણો

ગુજરાતના મહાકૌભાંડથી સંકળાયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા ના કેસમાં હવે નવી નવી માહિતી સામે આવી રહી છે છે. સુત્રોથી મળેલી માહિતી અનુસાર, BZ ગ્રુપમાં માત્ર નાણાંકીય રોકાણકારો જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટરો પણ આવી ચૂક્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રના અનેક જાણીતા ક્રિકેટરોએ પણ આ મહાઠગની કૌભાંડમાં પૈસા રોક્યા હતા. ગુજરાતના મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાના કેસની તપાસ ધમધમાટ ચાલી રહી…

Read More

જામીઆ પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં પ્રોજેકટ એક્ઝિબેશન યોજાયો

જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલ-    અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં પ્રોજેકટ એક્ઝિબેશન યોજાયો, આ પ્રોજેકટ એકઝિબેશનમાં  જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલ ના વિધાર્થીઓ જુદા-જુદા વિષયો પર પ્રોજેકટ બનાવીને લાવ્યા હતા. આ પ્રોજેકટ એક્ઝિબેશનમાં વિધાર્થીઓ પોતાન પ્રોજેકટ બતાવ્યા હતા અને પ્રોજેકટની સામાન્ય રૂપરેખાની માહિતી આપી હતી. જામીઆ પ્રી -પ્રાયમરી ઇગ્લિંશ મીડિય સ્કૂલમાં વિધાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય અને પ્રેઝન્ટેશન…

Read More

અંકલેશ્વર GIDC ની કંપનીમાં બ્લાસ્ટ થતા 4 લોકોના મોત, અનેક ઘાયલ

ભરૂચની અંકલેશ્વર GIDC માં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચારનાં મોત થયાના અહેવાલ છે. હાલ ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોચી છે. નોંધનીય છે કે અંકલેશ્વર GIDC માં એકવાર ફરી ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અહીં આવેલી ડેટોક્સ…

Read More