
‘ઓપરેશન સિંદૂર’ની યાદમાં ભુજમાં બનશે ‘સિંદૂર વન’ સ્મારક ઉદ્યાન, ભારતીય સૈન્યની બહાદુરીને સલામ
સિંદૂર વન સ્મારક ઉદ્યાન – જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા નિર્દોષ પર્યટકો પરના કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો જવાબ આપવા ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર ગુજરાત સરકાર કચ્છના ભુજ શહેરમાં ‘સિંદૂર વન’ નામનું સ્મારક ઉદ્યાન નિર્માણ કરવા જઈ રહી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો હેતુ ભારતીય સંરક્ષણ દળોની અપ્રતિમ બહાદુરી અને બલિદાનને…