અભિનેત્રી ત્રિશા વિવાદ કેસ મામલે મદ્રાસ હાઈકોર્ટે ઉધનિધિ સ્ટાલિનને આપી મોટી રાહત,મુક્ત કરવાનો આપ્યો આદેશ
Udhayanidhi Stalin Trisha Case મદ્રાસ હાઈકોર્ટે તમિળનાડુના દિગ્ગજ નેતા અને ડીએમકે (DMK) નેતા ઉધનિધિ સ્ટાલિનને અભિનેત્રી ત્રિશા સાથે જોડાયેલા વિવાદાસ્પદ કેસમાં મોટી રાહત આપી છે. અદાલતે પોલીસને કડક નિર્દેશ આપતા પૂછપરછની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને સ્ટેશન બેલ (Station Bail) પર તરત જ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી ડીએમકે છાવણીમાં રાહતની લાગણી ફેલાઈ…

