રાહુલ ગાંધીની માંગ: PM મોદી વિધાર્થીઓની માફી માંગે, અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે

Rahul Gandhi’s demand કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાઓને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવી તેમની પાસે માફીની માંગ કરી છે. આ ઉપરાંત, તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ…

Read More

ત્રિપુરા DGP અનુરાગ ધનખડની પોલીસ હેડક્વાર્ટરમાં આત્મહત્યા; તપાસના આદેશ

Tripura DGP Anurag Dhankhar Death : ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (DGP) અનુરાગ ધનખડના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સોમવારે અગરતલા સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં આવેલી તેમની ઓફિસમાં જ આ દુર્ઘટના ઘટી હતી, જેમાં તેમણે જીવન ટૂંકાવ્યું છે. Tripura DGP Anurag Dhankhar Death ઘટનાની વિગતો: ૧૯૯૪ બેચના વરિષ્ઠ IPS અધિકારી એવા અનુરાગ ધનખડ સોમવારે…

Read More
Ram Mandir Donation Scam Case

રામ મંદિર ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ; કોઈ વરિષ્ઠ IPS ની આગેવાનીમાં ફરીથી બનાવો SIT

Ram Mandir Theft Case રામ મંદિર ચોરી કેસની સુનાવણી આજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના પુનર્ગઠનનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ તપાસ યોગ્ય રીતે થાય તે…

Read More

‘આ સરકાર નથી, પણ અહંકાર છે’: સંસદ માર્ચમાં લાઠીચાર્જથી વિપક્ષ ભડક્યો!

Police Lathicharge Parliament March દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે એક તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. વિવિધ માંગણીઓ સાથે સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે દિલ્હી પોલીસે બળપ્રયોગ કરતા મામલો બિચક્યો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જનો સહારો લીધો હતો, જેના પગલે અનેક પ્રદર્શનકારીઓને ઈજાઓ પહોંચી છે. આ ઘટના બાદ રાજકીય ગલિયારાઓમાં ભારે હંગામો મચી…

Read More

શિવસેના અને TMCને મોટો ફટકો: લોકસભા સ્પીકરે બળવાખોર સાંસદોના વિલીનીકરણને આપી મંજૂરી

Rebel MPs Merger : દેશના રાજકીય ગલિયારાઓમાં આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાના સ્પીકરે ઉદ્ધવ ઠાકરે જૂથના બળવાખોર સાંસદોના જૂથને સત્તાવાર રીતે અન્ય પક્ષ સાથે વિલીન થવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરે માટે એક મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ આંતરિક સંઘર્ષમાં સ્પીકરના આ…

Read More

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને PM મોદીએ બતાવી લીલી ઝંડી, જાણો તેની ખાસિયતો

First Hydrogen Train India : ભારતીય રેલવે માટે આજે ૧૭ જુલાઈ, ૨૦૨૬નો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જીંદમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં દેશની પ્રથમ અને સંપૂર્ણપણે ‘મેક ઇન ઇન્ડિયા’ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે દોડશે, જે દેશમાં ગ્રીન એનર્જીથી ચાલતી ટ્રેનોના…

Read More

ઈસરોના વૈજ્ઞાનિકોના રાજીનામા બાદ સરકારે લીધો મોટો નિર્ણય,કડક નિયમના આપ્યા નિર્દેશ!

ISRO Scientist Resignation Rules : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) માંથી મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો અને ટેકનિકલ કર્મચારીઓના રાજીનામા તથા સ્વૈચ્છિક નિવૃત્તિના વધતા પ્રવાહને રોકવા માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસે એક સત્તાવાર આદેશ બહાર પાડીને વૈજ્ઞાનિકો અને ટેકનિકલ ટીમ માટે રાજીનામા અને VRS ના નિયમોને કડક બનાવી દીધા છે. ખાસ…

Read More

પુરી રથયાત્રામાં દુર્ઘટના: ભીડના દબાણને કારણે સર્જાયેલી નાસભાગમાં એક શ્રદ્ધાળુનું મોત, અનેક ઘાયલ

Puri Rath Yatra Stampede ઓડિશાના પુરી ખાતે આયોજિત વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ‘બડા દંડા’ (ગ્રાન્ડ રોડ) પર લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે ભીડનું દબાણ એટલું વધી ગયું હતું કે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એક શ્રદ્ધાળુએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૧૨૦થી વધુ લોકોને સારવાર માટે…

Read More

IRCTC ની નવી વેબસાઈટ: ટિકિટ બુકિંગ હવે વધુ સરળ અને ઝડપી

IRCTC New Website ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ પોતાની સત્તાવાર વેબસાઈટનું નવું ‘બીટા’ (Beta) વર્ઝન લોન્ચ કર્યું છે. આ નવી વેબસાઈટ યુઝર-ફ્રેન્ડલી, અતિ ઝડપી અને સરળ ઇન્ટરફેસ સાથે બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ નવી ડિઝાઇન તૈયાર કરવામાં માલવીય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MNIT) ના વિદ્યાર્થીઓના સૂચનોનો સમાવેશ કરવામાં…

Read More

‘છાતી દબાવવી એ રેપનો પ્રયાસ નથી’, પટણા હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટ ભડકી, આપ્યા આ આદેશ

Supreme Court on Patna HC Order જાતીય ગુનાઓના કેસોમાં ન્યાયિક સંવેદનશીલતા અને મહિલાઓની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પટણા હાઈકોર્ટના એક તાજેતરના વિવાદાસ્પદ આદેશ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે, જેમાં હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે મહિલાનો સલવાર ઉતારવો અને તેની છાતી દબાવવી એ ‘બળાત્કારનો પ્રયાસ’ સાબિત કરવા માટે પૂરતું નથી….

Read More