
‘જો રામ કો લાયે હૈં’ ગીત ગાનાર કન્હૈયા મિત્તલ કોંગ્રેસમાં જોડાશે!
કન્હૈયા મિત્તલ : પ્રખ્યાત ભજન ગાયક કન્હૈયા મિત્તલે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. કન્હૈયા મિત્તલે કહ્યું કે હું ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈશ. એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્હૈયા મિત્તલ હરિયાણાની પંચકુલા સીટથી બીજેપી પાસેથી ટિકિટ માંગી રહ્યા હતા, પરંતુ બીજેપીએ ફરીથી જૂના નેતા જ્ઞાનચંદને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે. 2022માં યોજાયેલી યુપી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કન્હૈયાનું…