દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક!

યોગી આદિત્યનાથની જેમ બુલડોઝર ની કાર્યવાહી કરતા રાજ્યો પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે અને તમામ રાજ્યોને સૂચનાઓ આપી છે. હવે રાજ્ય પરવાનગી વગર બુલડોઝરની કાર્યવાહી કરી શકશે નહીં. બુલડોઝર ની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. સુપ્રીમ કોર્ટે…

Read More

ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ,12થી વધુ લોકો દટાયા,3ના મોત

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌશેરા ગામમાં એક ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે ઘર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 12થી વધુ લોકો તેમના ઘરના કાટમાળ નીચે દટાયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ…

Read More

ASIએ JPCને 53 ઐતિહાસિક ઈમારતોની યાદી સોંપતા બબાલ, વકફ બોર્ડના અધ્યક્ષે આપી આ ચેતવણી!

JPC માં વકફ સુધારા બિલ પર ચર્ચા થઈ રહી છે, પરંતુ તે પહેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) અને વક્ફ બોર્ડ વચ્ચે જોરદાર દલીલ શરૂ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિયેશનના પ્રમુખ ઈમામ સાજીદ રસીદીએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો ભાજપ સરકાર વકફ બિલમાં સુધારો કરશે તો ભારતના 30 કરોડ મુસ્લિમો રસ્તા…

Read More
 મમતા બેનર્જી

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક ખતમ, સરકારે સ્વીકારી શરતો!

CM મમતા બેનર્જી અને જુનિયર ડોક્ટરો વચ્ચેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં 42 તબીબોએ હાજરી આપી હતી. મમતા બેનર્જીએ વાતચીત કરીને તમામ મુ્દ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મીટિંગ પૂરી થયા બાદ મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે જુનિયર ડોકટરોએ જે કહ્યું તેમાંથી 99% સ્વીકાર્યું છે. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી…

Read More

સંસ્કૃતના ગુરુ હયાતુલ્લા ખાનને મળો, ચારેય વેદોનું છે અદભૂત જ્ઞાન

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના હયાતુલ્લા ખાન એક એવું વ્યક્તિત્વ છે, જે ધર્મથી મુસ્લિમ છે પરંતુ છેલ્લા 55 વર્ષથી સંસ્કૃત માટે લડી રહ્યા છે. એટલું જ નહીં, હિંદુ ધર્મના ચાર વેદોના જાણકાર હયાતુલ્લાને ચતુર્વેદીનું બિરુદ મળ્યું છે. 82 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા હયાતુલ્લાનું માનવું છે કે સંસ્કૃત એકમાત્ર એવી ભાષા છે જે ધાર્મિક દીવાલ તોડીને નવા…

Read More

વકફ સંશોધન બિલ પાસ થશે કે રદ! આ તારીખે થઇ શકે છે ફેંસલો

વકફ સંશોધન બિલ:  વક્ફ સુધારો બિલ 8 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સાંસદો અને મુસ્લિમોએ આ બિલનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેને વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવ્યો હતો. જેપીસીએ આ અંગે મુસ્લિમો અને વિદ્વાનો પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો હતો. જેપીસીએ આ મામલે અત્યાર સુધીમાં 4 બેઠકો યોજી છે….

Read More

ઉત્તરપ્રદેશના મેરઠમાં ત્રણ માળાની ઇમારત ધરાશાયી થતા અત્યાર સુધી 10 લોકોના મોત

ઉત્તર પ્રદેશના મેરઠ માં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવા અને 10 લોકોના મોત પાછળનું મુખ્ય કારણ સામે આવ્યું છે. 300 ચોરસ યાર્ડ જમીનમાં બનેલી આ ઈમારતમાં માત્ર એક જ થાંભલો હતો અને તે થાંભલો પણ ગેટ પાસે હતો. આખી ઇમારત માત્ર ચાર ઇંચની દિવાલ પર ઊભી હતી. મોટી વાત એ છે કે દિવાલ આટલી નબળી…

Read More

કાશ્મીર ચૂંટણી માટે ભાજપે બનાવી રણનીતિ, ટીકા લાલ ટપલુ યોજના અમલી બનાવીને કાશ્મીર પંડિતોને ઘરવાપસી કરાવશે!

ટીકા લાલ ટપલુ   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા પહેલા કાશ્મીરી પંડિત ટીકા લાલ ટપલુને યાદ કર્યા. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મેગા રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “કાશ્મીરી પંડિતોને તેમના અધિકારો ઝડપથી મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે ટીકા લાલ ટપલુના સન્માનમાં એક યોજના શરૂ…

Read More
નીતિન ગડકરી

નીતિન ગડકરીએ કર્યો મોટા દાવો, મને વિપક્ષના નેતાએ PM પદ માટે ઓફર કરી હતી!

કેન્દ્રીય પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી એ શનિવારે દાવો કર્યો હતો કે એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ તેમને 2024ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન પદની ઓફર કરી હતી, પરંતુ તેમણે તેને નકારી કાઢી હતી. પત્રકારત્વ પુરસ્કાર સમારંભ દરમિયાન મીડિયા સમુદાયને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું, “મેં નેતાને કહ્યું કે હું એક વિચારધારા અને માન્યતાને અનુસરતો વ્યક્તિ…

Read More
TIME

અદાણી ગ્રુપને મોટી સફળતા, TIMEની યાદીમાં શ્રેષ્ઠ કંપનીઓમાં 8 નામ

TIME:  વિશ્વના પ્રતિષ્ઠિત મેગેઝિન ‘ટાઈમ’ એ ભારતના સમૃદ્ધ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વ્યવસાયને ‘વર્લ્ડ બેસ્ટ’ તરીકે પ્રમાણિત કર્યું છે. ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની 8 કંપનીઓને ટાઈમ મેગેઝીનની ‘વર્લ્ડની બેસ્ટ કંપનીઝ-2024 લિસ્ટ’માં સ્થાન મળ્યું છે.ગ્લોબલ ઈન્ડસ્ટ્રી રેન્કિંગ પોર્ટલ સ્ટેટિસ્ટા અને TIME મેગેઝીનની આ યાદીમાં સામેલ કંપનીઓને 3 મુખ્ય માપદંડો પર વજન આપવામાં આવ્યું હતું. આ ત્રણ પરિમાણોને…

Read More