ભારતમાં Skoda Octavia RS 100 યુનિટ સાથે કરશે લોન્ચ, 6 ઓક્ટોબરથી શરૂ થશે બુકિંગ
Skoda Octavia RS: ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પર્ફોર્મન્સ કારના ચાહકો માટે ઉત્સાહના સમાચાર છે. સ્કોડા ઓટો ઇન્ડિયાએ બે વર્ષના વિરામ બાદ પોતાની પ્રતિષ્ઠિત ઓક્ટાવિયા RS (Skoda Octavia RS) ને ફરીથી ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીની ૨૫ વર્ષની ભારતીય વારસાને સન્માન આપતા, આ મોડેલ સંપૂર્ણ વિનિર્મિત એકમ (FBU) તરીકે પરત ફરી રહ્યું છે. સ્કોડા ઓટો…

