iPhone 16 સિરીઝ 5 કલર ઓપ્શન સાથે લોન્ચ થશે, ફોનમાં થશે આ મોટા ફેરફાર,જાણો
iPhone 16 સિરીઝની લૉન્ચ તારીખ પછી એપલ પ્રેમીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંપની 9 સપ્ટેમ્બર, 2024ના રોજ બજારમાં iPhone 16, iPhone 16Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max સહિત ચાર iPhone લોન્ચ કરશે. લોન્ચ પહેલા સીરીઝની ઘણી વિગતો ઓનલાઈન લીક થઈ ગઈ છે. જો તમે પણ નવા iPhoneની રાહ જોઈ રહ્યા…

