IPL Auction 2026: IPLની તમામ 10 ટીમોના સૌથી મોંઘા ખેલાડીઓની જુઓ સંપૂર્ણ યાદી
IPL Auction 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન માટે યોજાયેલા મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ થયો છે. આ હરાજીમાં ઘણી ટીમોએ પોતાના જૂના ખેલાડીઓને જાળવી રાખવા માટે મોટી રકમ ખર્ચી છે, તો કેટલીક ટીમોએ નવા સ્ટાર ખેલાડીઓને રેકોર્ડ બ્રેક કિંમતે ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. (IPL 2026 Mega Auction) IPL…

