
થાઇરોડઇડની દવાને લઇને નવા સંશોધનમાં થયો ચિંતાજનક ખુલાસો, જાણો
થાઇરોઇડ હોર્મોન્સ સંબંધિત રોગ છે, જેની સારવાર અલગ-અલગ દવાઓથી કરવામાં આવે છે. જ્યારે થાઇરોઇડ ગ્રંથિ ઓછી સક્રિય બને છે, ત્યારે હાઇપોથાઇરોડિઝમની સ્થિતિ ઊભી થાય છે. તેનાથી વિપરિત, જ્યારે થાઇરોઇડ ગ્રંથિ અતિશય સક્રિય બને છે, ત્યારે આ સ્થિતિને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. બંને પરિસ્થિતિઓ લોકોને ખરાબ રીતે અસર કરે છે. આખી દુનિયામાં કરોડો લોકો થાઈરોઈડથી ઝઝૂમી…