નવરાત્રીમાં ગુનેગારોની હવે ખેર નહીં, અમદાવાદમાં 200+ AI કેમેરા તૈનાત!

AI કેમેરા : અમદાવાદમાં શાહીબાગમાં પોલીસ કમિશનર માટે નવી કચેરી અને કંટ્રોલ રૂમ તૈયાર છે. અહીં 200થી વધુ AI કેમેરા છે, જે ગુનેગારો પર નજર રાખશે. આ કેમેરા સાથે એક સોફ્ટવેર જોડાયેલો છે, જે ગુનેગારોની માહિતી ઓટોમેટિક રીતે ઓળખી શકે છે.નવરાત્રીના ઉત્સવ દરમિયાન, પોલીસ પ્રસંગોમાં ભીડની ચોકસાઈથી નિરીક્ષણ કરશે. જો કોઈ ગુનેગારો દેખાશે, તો તુરંત કાર્યવાહી…

Read More

ઇરાકમાં જન્મેલા 100થી વધુ જન્મેલા નવજાત બાળકોના નામ ‘નસરાલ્લાહ’ રાખવામાં આવ્યા!

ઇઝરાયલી હવાઇ હુમલામાં હિઝબુલ્લાના વડાની હત્યા થયા બાદ ઇરાકમાં 100 થી વધુ નવજાત બાળકોના નામ ‘નસરાલ્લાહ’ રાખવામાં આવ્યા છે. જ્યાં એક તરફ નસરાલ્લાહના મૃત્યુથી મધ્ય પૂર્વમાં ખળભળાટ મચી ગયો છે તો બીજી તરફ તેમના નામની લોકપ્રિયતા ઝડપથી વધી છે. નસરાલ્લાહને ઈઝરાયેલ સામે સંઘર્ષ અને પ્રતિકારનું પ્રતીક માનવામાં આવતું હતું. હવે તેમના મૃત્યુ બાદ તેમનું નામ…

Read More

નાસાએ પ્લુટોના સૌથી મોટા ચંદ્ર ‘ચારોન’ની તસવીર જાહેર કરી!

  નાસાએ:  નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકોએ પ્લુટોના સૌથી મોટા ચંદ્ર કેરોન પર અભૂતપૂર્વ શોધ કરી છે. નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, સંશોધકોએ પ્રથમ વખત ચારોનની થીજી ગયેલી સપાટી પર કાર્બન ડાયોક્સાઈડ શોધી કાઢ્યો છે. સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આગેવાની હેઠળની ટીમને પ્લુટોના ચંદ્ર પર કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડના નિશાન…

Read More

iPhone યુઝર્સ ચિંતિત! iOS 18 અપડેટ પછી ફોનમાં આવી મોટી સમસ્યા!

લેટેસ્ટ iOS 18 અપડેટ બાદ iPhone યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. Appleએ ગયા મહિને 16 સપ્ટેમ્બરના રોજ તમામ iPhone વપરાશકર્તાઓ માટે iOS 18 અપડેટ રોલઆઉટ કર્યું હતું. ઘણા iPhone યુઝર્સે અહેવાલ આપ્યો છે કે નવા iOS 18 અપડેટ પછી, તેમની iPhone બેટરી ઝડપથી ખતમ થઈ રહી છે. કેટલાક યુઝર્સે અહેવાલ આપ્યો છે…

Read More
બિડેને

બિડેને ઇઝરાયલની મદદથી કરી પીછેહઠ, ઇરાનની પરમાણુ સાઇટ પર હુમલાનો સમર્થન નહીં!

ઈરાન સાથે યુદ્ધમાં ફસાયેલા ઈઝરાયેલને અમેરિકાએ મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે તેઓ બેલેસ્ટિક મિસાઈલ પ્રક્ષેપણના જવાબમાં ઈરાનના પરમાણુ સ્થળ પર ઈઝરાયેલના હુમલાનું સમર્થન કરશે નહીં. માનવામાં આવે છે કે ઈઝરાયેલ ઈરાનના હુમલાનો જોરદાર જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. તે ઈરાનની પરમાણુ સાઇટને ઉડાવી દેવા માંગે છે. પરંતુ આ…

Read More

હિઝબુલ્લાહે ઇઝરાયેલી સૈનિકોને કાઢયા બહાર! 8 સૈનિકો માર્યા ગયા

ઇઝરાયેલી સૈનિકો:  લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે તણાવનો લાંબો ઈતિહાસ છે અને તાજેતરની ઘટનાઓ આ તણાવને વધુ ગાઢ બનાવે છે. ઇઝરાયેલી દળોએ દક્ષિણ લેબનોનમાં ભૂમિ આક્રમણ શરૂ કર્યું છે, હિઝબુલ્લાહ સાથેની અથડામણમાં વધારો કર્યો છે. ઇઝરાયેલે તેને “મર્યાદિત, સ્થાનિક અને લક્ષિત” ઓપરેશન ગણાવ્યું છે, પરંતુ પ્રાદેશિક નિષ્ણાતો માને છે કે તે સંભવિત રીતે લાંબા સંઘર્ષની શરૂઆત…

Read More
બાબર આઝમે

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના સુકાની પદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

  બાબર આઝમે  : વિવાદોમાં રહેલું પાકિસ્તાન ક્રિકેટ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે બાબર આઝમેકેપ્ટનશીપ છોડીને આખી દુનિયાનું ધ્યાન પાકિસ્તાન તરફ ખેંચ્યું છે. બાબર આઝમેODI અને T20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. બાબરે સુકાનીપદ છોડવાનું એક કારણ ટી20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન છે. Dear Fans, I’m sharing some news with you today….

Read More

નવરાત્રી પર્વને આ 9 રંગ સાથે ઉજવો, અલગ જ જોવા મળશે તમારો અંદાજ!

નવરાત્રી પર્વ  નવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, બલ્કે આ તહેવાર ભક્તિ, રંગો અને ખુશીઓથી ભરેલો છે. નવ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અને ઉપાસનાનું પ્રતીક છે. દરેક દિવસનો એક ખાસ રંગ હોય છે, જે માત્ર પૂજા-અર્ચના સાથે જ જોડાયેલો નથી, પરંતુ જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરવાનું પણ પ્રતીક છે….

Read More

ક્લસ્ટર બોમ્બ શું છે, આ બોમ્બથી ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો?

હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા અને હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મોત બાદ ઈરાને ઈઝરાયેલ પર ઝડપથી હુમલો કર્યો. તેણે ક્લસ્ટરબોમ્બથી નિશાન બનાવ્યું. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ ક્લસ્ટર બોમ્બ શું છે? તેમની ઘાતકતા શું છે? થોડા દિવસો પહેલા જ્યારે અમેરિકાએ જાહેરાત કરી હતી કે તે યુક્રેનને ક્લસ્ટર બોમ્બ સપ્લાય કરવા જઈ રહ્યું છે…

Read More

અમેરિકન નેવીના વિમાનોએ ઈરાની મિસાઈલો સામે ડઝનેક ઈન્ટરસેપ્ટર ફાયર કર્યા

અમેરિકન નેવીના વિમાનોએ:  મંગળવારે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર છોડવામાં આવેલી લગભગ 100 મિસાઈલ બાદ અમેરિકા એક્શનમાં આવ્યું છે. તેણે તરત જ તેની સેનાને ઈઝરાયેલને મદદ કરવાનો આદેશ આપ્યો. વ્હાઇટ હાઉસે કહ્યું, “યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને ઇરાની હુમલાઓ સામે ઇઝરાયેલને બચાવવામાં મદદ કરવા માટે યુએસ સેનાને નિર્દેશ આપ્યો છે.”અમેરિકન નેવીના વિમાનોએ ઈરાની મિસાઈલો સામે ડઝનેક ઈન્ટરસેપ્ટર…

Read More