Meditation: માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ધ્યાન જરૂરી છે! જાણો તેના ફાયદા
Meditation: પ્રાચીન કાળથી, આપણા ઋષિમુનિઓ, આયુર્વેદચાર્યો અને યોગીઓ તેમના મનને સ્થિર, શાંત અને એકાગ્ર કરવા માટે ધ્યાનની પ્રક્રિયાનો નિયમિત અભ્યાસ કરતા આવ્યા છે. તે આધ્યાત્મિક હેતુઓ માટે તેમજ શરીરના આંતરિક અવયવોની કામગીરીને સક્રિય અને સરળ રાખવા અને મગજને નિયંત્રણમાં રાખવા માટે અપનાવવામાં આવ્યું છે. ધ્યાન એ સાર્વત્રિક રીતે સ્વીકૃત પ્રક્રિયા છે, જે વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ…

