સાવધાન! શરીરમાંથી મળી આવ્યા 3600 ફૂડ પેકેજિંગના રસાયણો, ખરીદતા પહેલા વિચારજો!

ફૂડ પેકેજિંગના રસાયણો:   એક અભ્યાસ મુજબ, ફૂડ પેકેજિંગ અથવા તૈયારીમાં ઉપયોગમાં લેવાતા 3,600 થી વધુ રસાયણો માનવ શરીરમાં પહોંચી ગયા છે. આમાંના કેટલાક રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જ્યારે અન્ય જાણીતા નથી. ‘જર્નલ ઑફ એક્સપોઝર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટલ એપિડેમિઓલોજી’ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના મુખ્ય સંશોધક બિર્ગિટ ગ્યુકે જણાવ્યું હતું કે માનવ શરીરમાં મળી આવેલા…

Read More
હરિયાણા

હરિયાણામાં કોંગ્રેસની વચનોની લહાણી, 7 ગેરંટી સહિતની કરી આ મોટી જાહેરાત

આજે કોંગ્રેસે હરિયાણા ચૂંટણી માટે જનતાને શ્રેણીબદ્ધ વચનો આપ્યા હતા. પક્ષે લઘુત્તમ ટેકાના ભાવ અને જાતિ સર્વેક્ષણની કાયદાકીય ગેરંટી સહિત સાત ગેરંટીની જાહેરાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં AICC મુખ્યાલય ખાતે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોના ભાગ રૂપે પાર્ટી ગેરંટી બહાર પાડી. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર…

Read More

વન નેશન વન ઈલેક્શનને મંજૂરી, મોદી કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઈલેક્શન   ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, બપોરે 3 વાગ્યે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપવામાં આવશે. 32 રાજકીય પક્ષોનું સમર્થન વન નેશન વન ઈલેક્શન  પૂર્વ…

Read More
છૂટાછેડા

લગ્નના 40 દિવસમાં પતિએ બે જ વાર સ્નાન કર્યો હોવાથી પત્નીએ છૂટાછેડા માટે કરી અરજી

કોઈપણ યુગલ છૂટાછેડા લેતા પહેલા સો વખત વિચારે છે. ઘણી વખત સામાજિક દબાણને કારણે લોકો ઈચ્છા ન હોવા છતાં લગ્ન કરવા મજબૂર થઈ જાય છે. જોકે હવે ધીમે ધીમે છૂટાછેડા પ્રત્યેના વલણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. હવે મહિલાઓ સામાજિક દબાણમાંથી બહાર આવી રહી છે અને લગ્ન કરતાં પોતાની ખુશીઓને વધુ પ્રાધાન્ય આપી રહી છે…

Read More

અમદાવાદ ADC Bankમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ પદ માટે ભરતીની કરાઇ જાહેરાત

ADC Bank:  નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે! અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક (એડીસી બેંક) દ્વારા ફ્રન્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓફલાઈન અને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.એડીસી બેંક ભરતી અંગે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની રીત, નોકરીનો પ્રકાર, અરજી કરવાની છેલ્લી…

Read More

મહારાષ્ટ્રની આ મસ્જિદમાં છેલ્લા 44 વર્ષથી ઉજવાય છે ગણેશમહોત્સવ,જાણો

 ગણેશમહોત્સવ :  સાંપ્રદાયિક સૌહાર્દ અને એકતાનું અનોખું ઉદાહરણ રજૂ કરતી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ગોટાખિંડી ગામમાં આવેલી એક મસ્જિદ છેલ્લા 44 વર્ષથી વાર્ષિક ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે અને તહેવાર દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાનોના સમૂહ ‘ન્યૂ ગણેશ મંડળ’ના સભ્યોએ મસ્જિદની અંદર તહેવારની ઉજવણી કરી અને બે…

Read More

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો,ચીનને હરાવીને 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો

ભારતીય હોકી ટીમ:  ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ચીનને 1-0થી હરાવ્યું છે. આ મેચની શરૂઆતમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ કરી શક્યું ન હતું. ત્યાર બાદ મેચ પુરી થવાની થોડી મિનિટો પહેલા જ જુગરાજ સિંહે ભારત માટે ગોલ કર્યો હતો. આ ગોલના કારણે ભારતીય હોકી ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ભારતે પાંચમી…

Read More

જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે કાંટાની ટક્કર

પ્રથમ તબક્કાનું મતદાન:   બુધવારે  જમ્મુ અને કાશ્મીરના સાત જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન છે. અહીંના મતદારો 10 વર્ષમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં બુધવારે યોજાનાર પ્રથમ તબક્કાના મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જમ્મુ ક્ષેત્રના 3 જિલ્લા અને કાશ્મીર ખીણના 4 જિલ્લાની કુલ 24 બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 90 અપક્ષ…

Read More

હિઝબુલ્લાહના લડવૈયા પર પેજર બ્લાસ્ટથી કરવામાં આવેલા હુમલાની ઇનસાઇડ સ્ટોરી,જાણો

અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો લેબનોન અને સીરિયામાં હિઝબુલ્લાહ પર થયો છે. સીરિયલ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે અને લગભગ 2800 લોકો ઘાયલ થયા છે. આ સંખ્યાઓમાં મોટા ભાગના હિઝબુલ્લાહ લડવૈયાઓ છે. આ બ્લાસ્ટ પેજરથી કરવામાં આવ્યા હતા. આને એવી રીતે સંકલિત કરવામાં આવ્યા હતા હિકે લગભગ તમામ પેજરો એક જ સમયે એક જ…

Read More

લેબનોનમાં સીરીયલ પેજર બ્લાસ્ટ, 8ના મોત, 2800 ઘાયલ, ઈઝરાયેલની સંડોવણીની શંકા

લેબનોનમાં સીરીયલ પેજર બ્લાસ્ટ થયા છે. જેમાં 8 લોકોના મોત થયા છે. લેબનોનમાં લગભગ 2800 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તેમની સંખ્યા વધી શકે છે. ઘાયલોમાં આરોગ્ય કર્મચારીઓ, ઈરાનના રાજદૂત મોજીતબા અમાની અને હિઝબુલ્લાહ લડવૈયાઓનો સમાવેશ થાય છે. હિઝબુલ્લાએ આમાં ઈઝરાયેલની સંડોવણીની શંકા વ્યક્ત કરી છે. હુમલા બાદ લેબનીઝ સરકારે તમામ લોકોને તેમની પાસે…

Read More