આખરે પાકિસ્તાનને ઝુકવું પડયું,હાઇબ્રિડ મોડલને મંજૂરી,ભારત તમામ મેચ દુબઇમાં રમશે
Champions Trophy 2025– જય શાહ ICCના અધ્યક્ષ બનતાની સાથે જ એક એવો નિર્ણય લીધો છે જેને પાકિસ્તાન લાંબા સમય સુધી યાદ રાખશે. વાસ્તવમાં ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી દીધી છે. હવે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન જવાની જરૂર નહીં પડે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. મોટા સમાચાર એ છે કે ICC…

