ઈરાન 4 હજાર મિસાઈલોથી કરી શકે છે ઈઝરાયેલ પર મોટો હુમલો, અમેરિકાને મળી ગુપ્ત માહિતી!
ઈરાન કેટલી તાકાતથી ઇઝરાયેલ પર પ્રહાર કરશે? આ અટકળો વચ્ચે અમેરિકાને ગુપ્ત માહિતી મળી છે. રિપોર્ટ અનુસાર ઈરાન 4 હજાર મિસાઈલોથી ઈઝરાયેલને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે.. બીજી તરફ ઈઝરાયેલ પણ અટકવાનું નથી. હવે ઈઝરાયેલ પોતાના પીએમના ઘર પર થયેલા હુમલાનો બદલો લેવા જઈ રહ્યું છે. નેતન્યાહુએ ઈરાનના તમામ પરમાણુ સ્થળોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે….

