પાકિસ્તાનમાં પેસેન્જર વાહન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો, 11 લોકોના મોત છ ઘાયલ
પાકિસ્તાન ના ઉત્તર-પશ્ચિમ પખ્તુનખ્વા પ્રાંતમાં એક પેસેન્જર વાહન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કરતા 11 લોકોના મોત થયા હતા. જ્યારે છ અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના શનિવારે અફઘાનિસ્તાનની સરહદ નજીક આવેલા કુર્રમ જિલ્લાના કંજ અલીઝાઈ વિસ્તારમાં બની હતી.સ્થાનિક ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ પેસેન્જર વાહન પર અચાનક ગોળીબાર કર્યો, જેમાં 11 મુસાફરો માર્યા ગયા અને…

