શ્રાવણ મહિનામાં આ વસ્તુઓ ઘરમાં ન રાખો, નહીં તો મળી શકે છે ખરાબ પરિણામ!
શ્રાવણ મહિના: ભગવાન શિવનો પ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો.શ્રાવણ માસ દરમિયાન તમારા ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ, નહીં તો તે તમારી સમસ્યાઓ વધારી શકે છે. તેમજ આ વસ્તુઓને ઘરમાં રાખવી વાસ્તુની દૃષ્ટિએ સારી નથી માનવામાં આવતી. શ્રાવણ મહિના માં આ વસ્તુઓ ન રાખો શ્રાવણ માસમાં માં સાત્વિક ભોજન ખાવાનો નિયમ છે. એવું માનવામાં આવે…

