ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની તારીખ લંબાઈ: કરદાતાઓ અને કંપનીઓને મોટી રાહત!

આવકવેરા વિભાગે (Income Tax Department) કરદાતાઓ અને વ્યાવસાયિકોની માંગણીઓને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ગુરુવારે જાહેરાત કરી કે હવે ૩૦ સપ્ટેમ્બરને બદલે કરદાતાઓ ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી રિપોર્ટ જમા કરાવી શકશે. આ નિર્ણય મોટી કંપનીઓ, ટ્રસ્ટો અને ચાર્ટર્ડ…

Read More
Kutch

Kutch: મુન્દ્રામાં ભયાનક સિલિન્ડર બ્લાસ્ટ, 6 ગંભીર દાઝયા, ભૂલથી રાંધણગેસનો નોબ ખુલો રહી ગયો

Kutch ના મુન્દ્રા શહેરમાં આજે વહેલી સવારે એક મોટી અને ગંભીર ઘટના બની છે, જેમાં રાંધણ ગેસના ખુલ્લા રહી ગયેલા નોબને કારણે થયેલા જોરદાર ધડાકામાં ૬ યુવકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાણવા મળે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. Kutch ના મુન્દ્રા પોલીસે આપેલી વિગતો મુજબ, આ ઘટના શહેરના રાસાપીર સર્કલ નજીક…

Read More

પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રનથી હરાવ્યું, 41 વર્ષ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલનો મહામુકાબલો યોજાશે

Asia Cup 2025 એક ઐતિહાસિક વળાંક પર આવીને ઊભો છે, કારણ કે એશિયા કપ ૪૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. આ હાઈ-વોલ્ટેજ ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બર, રવિવારના રોજ દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે. Asia Cup 2025 પાકિસ્તાને ગુરુવારે સુપર-ફોર મેચમાં બાંગ્લાદેશને ૧૧ રનથી હરાવીને ફાઇનલમાં પોતાનું…

Read More
Supreme Court

મકાન ખરીદનારને સુપ્રીમ કોર્ટની મોટી રાહત: જો બિલ્ડર સમયમર્યાદામાં મકાન ન આપે તો 18 ટકા વ્યાજ આપવું પડશે

Supreme Court મકાન ખરીદનારાઓ (હોમ બાયર્સ)ની તરફેણમાં એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ બિલ્ડર ખરીદનાર પાસેથી ચુકવણીમાં વિલંબ બદલ ૧૮ ટકા વ્યાજ વસૂલે તો, જો તે પોતે સમયસર મકાન કે પ્લોટનો કબજો આપવામાં નિષ્ફળ જાય, તો તેણે પણ ખરીદનારને તેટલું જ (૧૮ ટકા) વ્યાજ ચૂકવવું પડશે. કોર્ટે…

Read More
Asia Cup 2025 Super Four

ભારતે બાંગ્લાદેશને હરાવીને એશિયા કપની ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી

Asia Cup 2025 Super Four  ના સુપર-4 મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ બુધવારે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ જીત સાથે ભારત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરમાં 168 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો. જવાબમાં, બાંગ્લાદેશની ટીમ 127 રન જ…

Read More
મતદાર યાદી

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: મતદાર યાદીમાં ફેરફાર માટે હવે આધાર લિંંક મોબાઇલ નંબર ફરજિયાત!

ભારતના ચૂંટણી પંચે ઓનલાઇન મતદાર યાદી સેવાઓ માટે આધાર સાથે લિંક થયેલ મોબાઇલ નંબર ફરજિયાત બનાવ્યો છે. આ નવા નિયમ અનુસાર, હવેથી મતદાર યાદીમાં નામ ઉમેરવા, કાઢવા અથવા કોઈપણ પ્રકારના સુધારા કરવા માટે આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર હોવો જરૂરી છે. તેના વિના કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.  મતદાર યાદી  આ નિર્ણય કર્ણાટકમાં ચાલી રહેલા…

Read More
સાયકો કિલર વિપુલ

અડાલજ હત્યાકાંડ: સાયકો કિલર વિપુલનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત,3 પોલીસ કર્મીઓ પણ ઘાયલ

સાયકો કિલર વિપુલ:  ગાંધીનગર પોલીસ જ્યારે આરોપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટનાસ્થળે લઈ ગઈ, ત્યારે આ સાયકો કિલરે અચાનક આક્રમક વલણ અપનાવ્યું. તેણે પોલીસ પાસેથી બંદૂક છીનવવાનો પ્રયાસ કર્યો અને તારની વાડ કૂદીને ભાગવાની કોશિશ કરી. આ દરમિયાન તેણે બંદૂકમાંથી ફાયરિંગ પણ કર્યું, જેમાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા. એક પોલીસકર્મીને પગમાં ગોળી વાગી, જ્યારે અન્ય…

Read More

દિલ્હી હાઈકોર્ટે અફઝલ ગુરુની કબર હટાવવાની અરજી ફગાવી, કહ્યું – ‘અત્યંત સંવેદનશીલ મામલો

દિલ્હી હાઈકોર્ટે અફઝલ ગુરુ અને મકબૂલ ભટ્ટની કબરોને તિહાર જેલમાંથી હટાવવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું છે કે આ મામલો અત્યંત સંવેદનશીલ છે અને સરકારનો જેલમાં જ દફન કરવાનો નિર્ણય, સંભવિત પરિણામોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. કોર્ટે વધુમાં ભાર મૂક્યો કે એક દાયકા પહેલાં લેવાયેલો આવો નિર્ણય ફરીથી ખોલી શકાય નહીં. જેલમાં દફન…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદની શાહી જુમ્મા મસ્જિદે સ્પોર્ટસ કલબ માટે જમીન આપી, અનેક સુવિધા સાથે કલબ જોવા મળશે!

મહેમદાવાદ: રમતોત્સવ અને રમત-ગમત ક્ષેત્રે મુસ્લિમ સમાજના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે મહેમદાવાદની શાહી જુમ્મા મસ્જિદ દ્વારા એક ઐતિહાસિક અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. કસ્બાની આ મસ્જિદે મહેમદાવાદ સ્પોર્ટ્સ ક્લબને ખેલકૂદની પ્રવૃત્તિઓ માટે પોતાની જગ્યા  આપી છે, જેથી યુવાનોને પ્રેક્ટિસ કરવા માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ થાય. આ નિર્ણયથી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે….

Read More
Azam Khan

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા Azam Khan 23 મહિના બાદ જેલમાંથી મુક્ત, કાર્યકર્તાઓમાં ખુશીની લહેર

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી Azam Khan 23 મહિનાના જેલવાસ બાદ મુક્ત થયા છે. સફેદ કુર્તા-પાયજામા, કાળી જેકેટ અને આંખો પર કાળા ચશ્મા પહેરીને તેઓ સીતાપુર જેલની બહાર આવ્યા અને તરત જ પોતાના પુત્રો સાથે રામપુર જવા રવાના થયા. આ દરમિયાન મીડિયાએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આઝમ ખાને…

Read More