કંગના રનૌતના ત્રણ કૃષિ કાયદા પાછા લાવવાના નિવેદન પર કોંગ્રેસે કર્યો પલટવાર

કંગના રનૌત

હિમાચલની મંડી સીટની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવી છે, તેણે કહ્યું છે કે તેઓ ખેડૂતોના હિતમાં છે ,અહીં તેમણે પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને ભાજપના સભ્યપદ અભિયાનમાં ભાગ લીધો હતો.કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતાએ આનો જવાબ આપતા કહ્યું કે ત્રણ કાળા ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરતી વખતે 750 થી વધુ ખેડૂતો શહીદ થયા હતા. તેમને પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે આવું ક્યારેય થવા દઈશું નહીં. હરિયાણા પહેલો જવાબ આપશે

કંગના રનૌત : દેશના 750 થી વધુ ખેડૂતો શહીદ થયા, ત્યારે જ મોદી સરકાર જાગી અને આ કાળા કાયદા પાછા ખેંચી લેવાયા. હવે બીજેપી સાંસદો ફરીથી આ કાયદાઓને પાછો લાવવાની યોજના બનાવી રહ્યા છે. કોંગ્રેસ ખેડૂતોની સાથે છે, નરેન્દ્ર મોદી અને તેમના સાંસદો ગમે તેટલી કોશિશ કરે, આ કાળા કાયદા ક્યારેય પાછા નહીં આવે. 

હિમાચલની મંડી સીટની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવી છે, તેણે કહ્યું છે કે તેઓ ખેડૂતોના હિતમાં છેસુપ્રિયા શ્રીનેતાએ આનો જવાબ આપતા કહ્યું કે ત્રણ કાળા ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરતી વખતે 750 થી વધુ ખેડૂતો શહીદ થયા હતા. દેશના 750 થી વધુ ખેડૂતો શહીદ થયા, ત્યારે જ મોદી સરકાર જાગી અને આ કાળા કાયદા પાછા ખેંચી લેવાયા. હવે બીજેપી સાંસદો ફરીથી આ કાયદાઓને પાછો લાવવાની યોજના બનાવી રહ્યા છે. કોંગ્રેસ ખેડૂતોની સાથે છે, નરેન્દ્ર મોદી અને તેમના સાંસદો ગમે તેટલી કોશિશ કરે, આ કાળા કાયદા ક્યારેય પાછા નહીં આવે. 

આ પણ વાંચો-    નવરાત્રી માટે શ્રેષ્ઠ ચણીયા ચોલી અહીંથી ખરીદો,જુઓ બજારોની યાદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *