India Bloc Protest

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ઈન્ડિયા બ્લોકનો વિરોધ: કોંગ્રેસ મનાવશે ‘કાળો દિવસ’

India Bloc Protest  મુખ્ય ચૂંટણી કમિશનર અને SIR વિરુદ્ધ ઈન્ડિયા બ્લોકનો આક્રોશ વધુ તેજ બન્યો છે. આજે સળંગ ત્રીજા દિવસે પણ રાજધાનીમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. કોંગ્રેસે આ મામલે રણનીતિ ઘડવા અને શક્તિ પ્રદર્શન માટે પોતાના તમામ સાંસદો અને મુખ્યમંત્રીઓને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા છે. આ મહા વિરોધમાં TMC, ડાબેરીઓ સહિત અન્ય વિપક્ષી દળો પણ જોડાય…

Read More
Rahul Gandhi CEC Gyanesh Kumar

ફોર્મ 6 વિવાદ વકર્યો: રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમાર પર કર્યા આકરા પ્રહાર

Rahul Gandhi CEC Gyanesh Kumar વોટર રજિસ્ટ્રેશનના ફોર્મ 6 માં ફેરફારનો મુદ્દો હવે ગરમાયો છે. સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ વચ્ચે સ્થિતિ સ્પષ્ટ થયા બાદ રાજકારણ તેજ બન્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર સીધો પ્રહાર કર્યો છે. સોમવારે કોંગ્રેસ નેતાએ CEC પર ગેરકાયદેસર અને એકપક્ષીય રીતે ફોર્મ…

Read More
Congress state presidents Aradhana Misra

ચૂંટણી પહેલાં કોંગ્રેસનો મોટો ફેરફાર: યુપીમાં આરાધના મિશ્રા, પંજાબમાં પરગટ સિંહને કમાન

Congress state presidents Aradhana Misra ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તે પહેલાં કોંગ્રેસે મોટો નિર્ણય લઈ બંને રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલી નાખ્યા છે. ગાંધી જયંતિના દિવસે શુક્રવારે કોંગ્રેસ હાઈકમાન્ડે આ જાહેરાત કરી. Congress state presidents Aradhana Misra  યુપીમાં આરાધના મિશ્રા અજય રાયની જગ્યાએ આરાધના મિશ્રા ઉર્ફે મોના તિવારીને યુપી…

Read More
Gandhinagar Municipal Election

ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને કોંગ્રેસનું ચૂંટણી પંચને આવેદનપત્ર, ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

 Gandhinagar Municipal Election  ગાંધીનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં કોંગ્રેસના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ સમક્ષ આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી છે. નવા સચિવાલય ખાતે આવેલા બ્લોક નંબર 9ના છઠ્ઠા માળે પંચના અધિકારીઓ સાથે મુલાકાત યોજીને, મનપા ચૂંટણી સંદર્ભે વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.  Gandhinagar Municipal…

Read More
Rahul Gandhi Press Conference Election Commission

રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ: ચૂંટણી પંચ અને ભાજપ સામે કર્યા ગંભીર આક્ષેપો

Rahul Gandhi Press Conference Election Commission દેશમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ ઉપર અત્યંત ગંભીર અને સીધા આક્ષેપો કર્યા…

Read More

રાહુલ ગાંધી સામે દિલ્હી પોલીસ ઝૂકી: પેલેટ ગન કેસમાં નોંધાઈ FIR

 Rahul Gandhi Pallet Gun FIR લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના ભારે આગ્રહ અને દબાણ બાદ દિલ્હી પોલીસે આખરે પેલેટ ગન કેસમાં એફઆઈઆર (FIR) નોંધી છે. જોકે, આ કેસમાં કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું નથી, પરંતુ અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.  Rahul Gandhi Pallet Gun FIR સમગ્ર ઘટનાક્રમ અને પોલીસ કાર્યવાહી…

Read More

રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર ધરણા પર, પેલેટ ગન પીડિતને લઈને પહોંચ્યા ડીસીપી ઓફિસ

Pallet Gun Controversy કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનના બહાર ધરણા પર બેસી ગયા છે, અને તેમની સાથે કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર છે. રાહુલ ગાંધી જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના આંદોલન દરમિયાન ઉપયોગમાં લેવાયેલી પેલેટ ગનથી પીડિત બનેલા સાહિલ લોચબને સાથે રાખીને ડીસીપી ઓફિસ આવ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય…

Read More

Sajjan Kumar Passes Away: 1984 શીખ રમખાણોના દોષિત પૂર્વ સાંસદ સજ્જન કુમારનું નિધન

Sajjan Kumar Passes Away 1984ના શીખ-વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું ૮૦ વર્ષની વયે નિધન થઈ ગયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સજ્જન કુમારને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેઓ ૧૯૮૪ના શીખ-વિરોધી રમખાણોના બે અલગ-અલગ કેસોમાં દોષિત સાબિત થયા બાદ તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી…

Read More

દતિયા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઘનશ્યામ સિંહની 6,016 મતોથી ઐતિહાસિક જીત

Datia Bypoll Election Result મધ્ય પ્રદેશની અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી દતિયા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કુમાર ઘનશ્યામ સિંહે ભવ્ય વિજય મેળવીને કોંગ્રેસનો ગઢ સુરક્ષિત રાખ્યો છે. ભાજપના ઉમેદવાર આશુતોષ તિવારી સામેની આ લડાઈમાં ઘનશ્યામ સિંહે 6,016 મતોના જંગી અંતરથી જીત હાંસલ કરી છે. આ પરિણામો સાથે જ રાજ્યના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો…

Read More

વિપક્ષનું ‘પ્રોટેસ્ટ પાર્ટ-2’: સંસદમાં કાળા કપડાં સાથે વિપક્ષનો હોબાળો, રાહુલ-પ્રિયંકા અને અખિલેશ મેદાનમાં!

Paper Leak Protest Parliament નીટ (NEET) પરીક્ષામાં કથિત ગેરરીતિ અને દેશભરમાં પેપર લીક થવાની ઘટનાઓને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર સામે આરપારની લડાઈ છેડી દીધી છે. સોમવારે સંસદ ભવન ખાતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં વિપક્ષના સાંસદો કાળા કપડાં પહેરીને પહોંચ્યા હતા અને સરકારની શિક્ષણ નીતિ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. Paper…

Read More