ગુજરાતમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ,અરજદારોને પારાવાર મુશ્કેલી

  ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ :  રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે.રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે. ગુરુવારે ટેસ્ટ ટ્રેક બંધ રહેવા છતાં, આજ પણ તે ચાલતું નહોતું, અને અરજદારોને આગામી સપ્તાહની એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. મેસેજ કે અન્ય માધ્યમ દ્વારા માહિતી ન મળવાથી અરજદારોને સમસ્યાનો સામનો કરવો પડ્યો. લાંબા સમયથી ટેસ્ટ ટ્રેકના મેઈન્ટેનન્સની અભાવને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જો આજે સોફ્ટવેરની સમસ્યા ઉકેલાઈ નહીં, તો આવતીકાલે પણ ટ્રેક બંધ રહી શકે છે.

ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ

સુરતમાં પણ આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકના બંધ થવાથી અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આખા રાજ્યમાં આ સ્થિતિને કારણે 400 થી વધુ અરજદારો આરટીઓ ઓફિસમાં ધક્કો ખાઇ રહ્યા છે. અમદાવાદમાં 500થી વધુ અરજીઓ કેન્સલ થતા અરજદારોને પરત જવું પડ્યું. દિલ્હી સ્થિત NICએ કોઈ જાણ કર્યા વગર સર્વર બંધ કરી દીધો, જેના કારણે અરજદારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. નવી એપોઈન્ટમેન્ટ માટે દર મહિના એજન્ટોને વધુ રૂપિયા 100 ચૂકવવા પડશે.

નોંધનીય છે કે રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે.રાજ્યમાં આરટીઓનું સર્વર ફરી એકવાર ટેકનિકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી છે. ગુરુવારે ટેસ્ટ ટ્રેક બંધ રહેવા છતાં, આજ પણ તે ચાલતું નહોતું, અને અરજદારોને આગામી સપ્તાહની એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. મેસેજ કે અન્ય માધ્યમ દ્વારા માહિતી ન મળવાથી અરજદારોને સમસ્યાનો સામનો કરવો પડ્યો. લાંબા સમયથી ટેસ્ટ ટ્રેકના મેઈન્ટેનન્સની અભાવને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જો આજે સોફ્ટવેરની સમસ્યા ઉકેલાઈ નહીં, તો આવતીકાલે પણ ટ્રેક બંધ રહી શકે છે.

આ પણ વાંચો – સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કહ્યું, આદેશનો અનાદર થશે તો અધિકારીઓને મોકલીશું જેલમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *