ડૉ. મહેરુન્નીંશા દેસાઈ

 ‘અમવા’ મહિલા અને સમાજ માટે શ્રેષ્ઠ કામ કરતી સંસ્થા, દાન આપીને નેકી કમાવો!

ડૉ. મહેરુન્નીંશા દેસાઈ એક પ્રસિદ્ધ નિવૃત પ્રોફેસર, સામાજિક કાર્યકર્તા અને લેખિકા છે, જેમણે પોતાની કારકિર્દી અને જીવન કાર્ય દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અમદાવાદની આર.જે.ટી. કોમર્સ કોલેજમાં 38 વર્ષ સુધી સેવા આપી.  ‘અમવા’ મુસ્લિમ મહિલઓ માટે કામ કરતી સંસ્થાની સ્થાપના કરી. એમણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો દ્ધારા શિક્ષણ અને…

Read More

વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચા

Donald Trump and Zelensky –  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રશિયા-યુક્રેન યુદ્ધ પર મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે યુક્રેનને રશિયા સાથે યુદ્ધવિરામ પર સમાધાન કરવું પડશે. યુદ્ધ ખોટી દિશામાં જઈ રહ્યું છે. રશિયા સાથે અમારી સારી ચર્ચા થઈ છે. હકીકતમાં, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી શુક્રવારે વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા….

Read More

ગુજરાતમાં તોલમાપ વિભાગના દરોડા,MRPથી વધુ કિંમતે વેચાણ કરનાર હોટલ પર કડક કાર્યવાહી!

ગુજરાત તોલમાપ વિભાગ – ગુજરાતમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા શુક્રવારે રાજ્યના વિવિધ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી. આ ચકાસણીનો હેતુ કાયદાની પાલનાવલી અને ગ્રાહકોના હકને સુરક્ષિત કરવાનો હતો.આ ઝુંબેશ દરમિયાન, તોલમાપ તંત્રના અધિકારીઓએ હોટલોના વિવિધ દ્રષ્ટિકોણો પર નઝર રાખી અને કાયદાનું ભંગ કરતા 183 હોટલોના વિરૂદ્ધ કાયદેસરની…

Read More

PM મોદી શનિવારથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે,સોમનાથ મંદિરના કરશે દર્શન

PM મોદી ગુજરાતના પ્રવાસે – દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ, 1 માર્ચથી 3 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવશે. આ દરમિયાન, પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે અને વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયાં છે. વડાપ્રધાન મોદી શનિવારે મોડી રાત્રે જામનગર પોહચશે અને ત્યાં સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. PM મોદી ગુજરાતના પ્રવાસે – નોંધનીય છે કે…

Read More

મહેમદાવાદના કેસરા ગામના વિધાર્થીએ ગામનું અને પરિવારનું નામ કર્યું રોશન

મહેમદાવાદ તાલુકાના કેસરા ગામના વિધાર્થી મલેક મોહમ્મદ હાશ્મી ઇનાયત હુસેને ગામ અને પરિવારનું નામ રોશન કરતા સમગ્ર ગામના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી  છે.સરદાર પટેલ યુનિવર્સિટી અંતર્ગત શ્રી ભીખા ભાઈ પટેલ આર્ટ્સ કોલેજ આણંદ માં MSW ના અભ્યાસમાં સમગ્ર કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નોંધનીય છેમહેમદાવાદ તાલુકાના કેસરા ગામના પ્રતિભાશાળી વિધાર્થી મલેક મોહમ્મદ હાશ્મી…

Read More

વરસાદના લીધે મેચ રદ થતા ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં,અફઘાનિસ્તાન માટે ભારે મુશ્કેલી!

Australia in the semifinals – ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ત્રીજી સેમિફાઇનલ ટીમ નક્કી થઈ ગઈ છે. બે વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. લાહોરમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી અને રદ કરવામાં આવી હતી. આ કારણે, ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે…

Read More

અમીર ખુસરો અને હઝરત નિઝામુદ્દીનની કબરો એક જ જગ્યાએ કેમ ? જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (28 ફેબ્રુઆરી 2025) સૂફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરોનું ઉદ્ઘાટન કરશે. આનું આયોજન સૂફી સંત અને કવિ અમીર ખુસરોની યાદમાં કરવામાં આવી રહ્યું છે. ખારીબોલી હિન્દીના પ્રથમ કવિ અમીર ખુસરો, ખ્વાજા નિઝામુદ્દીન ઔલિયાના શિષ્ય હતા. અબુલ હસન યમુનુદ્દીન અમીર ખુસરોનો જન્મ 27 ડિસેમ્બર 1253 ના રોજ ઉત્તર પ્રદેશના ઇટાહ જિલ્લામાં સ્થિત પટિયાલી ગામમાં…

Read More
Kangana and Javed Akhtar

આખરે કંગના અને જાવેદ અખ્તર વચ્ચે સમાધાન, કાનૂની જંગનો અંત! શેર કરી પોસ્ટ

Kangana and Javed Akhtar –  બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી પોતાના ચાહકો સાથે પોતાના વિશે અપડેટ્સ શેર કરતી રહે છે. તાજેતરમાં, કંગનાએ એક પોસ્ટ શેર કરી જેમાં તેણે માહિતી આપી કે તેણે જાવેદ અખ્તર સાથેની તેની કાનૂની લડાઈનો ઉકેલ લાવી દીધો છે. આ પોસ્ટમાં બંને…

Read More

ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રપાતથી ભારે તબાહી, બરફનો ગ્લેશિયર ધરાશાયી થતા 47 કામદારો દટાયા

ઉત્તરાખંડના માના ગામમાં ગ્લેશિયર તૂટી પડવાથી 47 કામદારો બરફના ખડક નીચે દટાયા છે. અગાઉ 57 કામદારો દટાયા હતા, પરંતુ 10 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. હાલમાં, ITBP અને ગઢવાલ સ્કાઉટ ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. અકસ્માત સમયે, મોટી સંખ્યામાં ખાનગી કોન્ટ્રાક્ટરો અને મજૂરો સ્થળ પર કામ કરી રહ્યા હતા. હિમપ્રપાત આવ્યા પછી, બધા અહીં-ત્યાં દોડવા…

Read More
PM Modi's degree

કોર્ટમાં PM મોદીની ડિગ્રી બતાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ જાહેર નથી કરી શકતા : DU

PM Modi’s degree – દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે (27 ફેબ્રુઆરી) દિલ્હી યુનિવર્સિટી (DU) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી વિશે માહિતી જાહેર કરવાના કેન્દ્રીય માહિતી આયોગ (CIC) ના આદેશને પડકારવામાં આવ્યો હતો. PM Modi’s degree – રિપોર્ટ અનુસાર, ડીયુ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર…

Read More