
અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તીકરણ અભિયાન અંતર્ગત 33 મહિલાઓને રોકડ સહાય અપાઇ
અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન ( અમવા) સંસ્થા મહિલાઓ અને સમાજ માટે સરસ કામગીરી કરી રહી છે. જુહાપુરામાં આવેલ અમવા સંસ્થા સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવી રહી છે. અમવા આયોજિત મહિલા સશક્તીકરણ અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ માં 33 બહેનોને નાના નાના ધંધાઓ માટે દરેક ને રૂ.7000 ની સહાય અપાઈ હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર એ.એન.દેસાઈ એ બહેનોના…