
gujarat weather today : ગુજરાતમાં તાપમાનનો પારો ચડ્યો: 22 જિલ્લામાં હીટવેવ એલર્ટ જાહેર
gujarat weather today : હોળી પછી ગુજરાતમાં તાપમાન સતત વધતા હવામાન વિભાગે આગામી દિવસો માટે હીટવેવ ચેતવણી જાહેર કરી છે. IMDના અનુમાન મુજબ, 18 માર્ચથી 20 માર્ચ સુધી રાજ્યમાં તીવ્ર ગરમી રહેશે. ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ પહોંચી ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી પરિસ્થિતિ…