Tata Play Fiber :750ના રિચાર્જમાં 0TT અને 100 Mbps ઈન્ટરનેટ સ્પીડ મળશે!

Tata Play Fiber : Tata Play Fiber તેના 100 Mbps બ્રોડબેન્ડ પ્લાન સાથે મફત OTT લાભો ઓફર કરી રહ્યું છે. માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક રિચાર્જ વિકલ્પો ઉપલબ્ધ છે. વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. લાઇટ પ્લાનમાં 4 OTTનો સમાવેશ થાય છે, જ્યારે મેગા પ્લાનમાં 6 OTT લાભો શામેલ છે. પ્લાનની કિંમત 750 રૂપિયા…

Read More

કપૂર પરિવારે વડાપ્રધાન મોદીની કરી ખાસ મુલાકાત, જેહ-તૈમૂરને PM તરફથી મળી ખાસ ભેટ

  બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ટૂંક સમયમાં આવી રહી છે. કપૂર પરિવારે આ ખાસ પ્રસંગ માટે ઘણું પ્લાનિંગ કર્યું છે. 14 ડિસેમ્બરે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઈવેન્ટ પહેલા સમગ્ર કપૂર પરિવાર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યો હતો. પીએમને મળ્યા બાદ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી…

Read More

મહારાષ્ટ્ર પરભણીમાં ફાટી નીકળી હિંસા, અનેક સ્થળો પર આગચંપના બનાવો

મહારાષ્ટ્ર પરભણી માં બંધારણના અપમાનને લઈને અચાનક હિંસા ફાટી નીકળી છે. આ પછી ઘણા વિસ્તારોમાં આગચંપી કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જે લોકો બંધારણનું અપમાન કરે છે તેમને ફાંસીની સજા મળવી જોઈએ. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા…

Read More
Is Jaggery Good For Diabetes

Is Jaggery Good For Diabetes : ડાયાબિટીસના દર્દી ગોળ ખાઈ શકે છે કે નહીં? જાણો

Is Jaggery Good For Diabetes : ભારતમાં ગોળ એક પરંપરાગત મીઠાઈ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. તે તાજા શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે અને મીઠો સ્વાદ ધરાવવાની સાથે અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. ગોળમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ જેવા ખનિજો મળે છે, જે શરીર માટે લાભદાયી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ગોળનું સેવન જોખમકારક બની શકે…

Read More

Maha Kumbh Snan 2025 Dates : 2 શુભ સંયોગમાં શરૂ થશે મહાકુંભ: 6 મહત્વપૂર્ણ સ્નાનની તારીખો અને સમય!

Maha Kumbh Snan 2025 Dates : 2025ના નવા વર્ષમાં મહાકુંભનો પ્રારંભ 2 શુભ સંયોગોમાં થવા જઈ રહ્યો છે. મહાકુંભમાં દેશ અને દુનિયાના દરેક ખૂણેથી શ્રદ્ધાળુઓ જોડાય છે. ગંગા, યમુના અને સરસ્વતીના તટ પર 12 વર્ષમાં એક વાર યોજાતો મહાકુંભ વિશેષ મહત્ત્વ ધરાવે છે. મહાકુંભમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે, અક્ષય પુણ્ય મળે છે અને…

Read More
Violence in Sambalpur

રાહુલ અને પ્રિયંકા ગાંધી સંભલ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને મળ્યા,તસવીર વાયરલ!

Violence in Sambalpur-  કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ યુપીના સંભલમાં હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળ્યા હતા. આ બેઠકની તસવીર પણ સામે આવી છે. આ તસવીરમાં હિંસાનો ભોગ બનેલા એક વૃદ્ધ રાહુલનો હાથ પકડીને જોવા મળે છે અને રાહુલ અન્ય લોકો સાથે વાત કરતા જોવા મળે છે. કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું- Violence…

Read More

CUET UG 2025 : ખુશખબર! હવે 12 આર્ટસ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પણ BTech-B.Sc કરી શકશે

CUET UG 2025 પ્રવેશ પરીક્ષા ઘણા મોટા ફેરફારો સાથે હશે. આમાં સૌથી મોટો ફેરફાર એ છે કે તમે કોઈપણ વિષયમાં CUET UG પરીક્ષા આપી શકશો, પછી ભલે તે વિષય 12માં ભણ્યો હોય કે ન હોય. આ ઉપરાંત, CUET UG પરીક્ષા CBT મોડમાં લેવામાં આવશે. CCUET UG 2025 માં થયેલા ફેરફારોની જાહેરાત UGCના ચેરમેન જગદીશ કુમાર…

Read More

Moto G35 5G ભારતમાં લોન્ચ: 50MP કેમેરા સાથે શાનદાર ફિચર્સ,જાણો તેના વિશે

Moto G35 5G : મોટોરોલાનો નવો સ્માર્ટફોન Moto G35 5G ભારતમાં લૉન્ચ થઈ ગયો છે. ફોનમાં 50MP કેમેરા સેન્સર છે. ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવશે. સાથે જ ફોનમાં 4GB રેમ સપોર્ટ આપવામાં આવશે. ફોનમાં ડોલ્બી એટમોસ સપોર્ટ આપવામાં આવશે. ફોન એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. Moto G355G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઈ ગયો છે….

Read More

Ayushman Card Eligibility Rules : હવે નવા રેશનકાર્ડ ધારકો પણ આયુષ્માન કાર્ડ બનાવવા માટે અરજી કરી શકશે!

Ayushman Card Eligibility Rules : આયુષ્માન ભારત યોજના હેઠળ, અત્યાર સુધી આયુષ્માન કાર્ડ ફક્ત તે જ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવતું હતું જેમણે ફેબ્રુઆરી 2024 પહેલા તેમનું રેશન કાર્ડ મેળવ્યું હતું. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. Ayushman Card Eligibility Rules-  ભારત સરકાર દ્વારા દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. દેશના કરોડો…

Read More
Gujarat BJP Election Strategy

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય, જિલ્લા પંચાયતના પ્રમુખોને રુબરુમાં મળશે

Gujarat BJP Election Strategy : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંગઠન અને વિકાસકાર્યની કમાન મજબૂત કરવાની શરૂઆત કરી છે. રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં તથા પંચાયતી રાજની મજબૂતી માટે મુખ્યમંત્રીએ નવા પગલાં ભર્યા છે, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખોને સીધા સંપર્કમાં રાખવા પર ભાર મૂકાયો છે. Gujarat BJP Election Strategy…

Read More