
વિનેશ ફોગાટની ઐતિહાસિક જીત, ભાજપના ઉમેદવારને હરાવ્યા
વિનેશ ફોગાટ જુલાના સીટ પરથી જીતી છે અને ટૂંક સમયમાં વિધાનસભામાં પહોંચશે. તેમણે ભાજપના ઉમેદવાર યોગેશ બૈરાગીને 6050 મતોથી હરાવીને મહત્વની જીત હાંસલ કરી છે. મતગણતરી શરૂ થતાં જ આખા દેશની નજર આ સીટ પર કેન્દ્રિત થઈ ગઈ હતી કારણ કે આ સીટ હરિયાણાની સૌથી લોકપ્રિય સીટમાંથી એક માનવામાં આવતી હતી. કોંગ્રેસે જુલાના બેઠક પરથી…