Headlines
PM Modi In Gujarat

PM Modi In Gujarat : સાસણમાં PM મોદીની અનોખી જંગલ સફારી, સિંહો સામે ગાડી અટકાવી અને કર્યો ફોટોશૂટ

PM Modi In Gujarat : વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડેના દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણ ગીરમાં જંગલ સફારી કરી અને અદ્ભુત પ્રાકૃતિક દ્રશ્યોનો આનંદ માણ્યો. ખુદ PM મોદીએ ખુલ્લી જીપમાં બેસી સિંહ દર્શન કર્યા, જેની અનોખી તસવીરો સામે આવી છે. પ્રવાસ દરમિયાન, કુદરતી સૌંદર્ય સાથે સંકળાયેલા ક્ષણો કેમેરામાં કેદ કર્યા. ખુલ્લી જીપમાં જંગલ સફારી અને અસાધારણ…

Read More
Gujarat Co-operative Societies New Rule

Gujarat Co-operative Societies New Rule: ગુજરાતની હાઉસિંગ સોસાયટીઓ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ મોટી સમસ્યા ટૂંક સમયમાં થશે દૂર

Gujarat Co-operative Societies New Rule: ગુજરાતમાં 30,000 થી વધુ આવાસ અને ગૃહ સેવા મંડળીઓ છે અને આવી મંડળીઓનું સંચાલન સહકારી કાયદા હેઠળ થાય છે. આવી સોસાયટીઓમાં, જ્યારે પણ કોઈ વ્યક્તિ ઘર ખરીદે છે, ત્યારે સોસાયટી તે વ્યક્તિ પાસેથી ટ્રાન્સફર ફી વસૂલ કરે છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને ફરિયાદો મળી રહી…

Read More

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હવે દ્રષ્ટિહીન લોકો પણ બની શકશે ન્યાયાધીશ!

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો – ભારતની સુપ્રીમ કોર્ટે આજે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદા આપતા જણાવ્યું કે દ્રષ્ટિહીન લોકો પણ ન્યાયાધીશ બની શકે છે. કોર્ટે કહ્યું છે કે દ્રષ્ટિહીન લોકોને પણ ન્યાયિક સેવાઓમાં નિમણૂકનો અધિકાર છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવની બેન્ચે કેટલીક અરજીઓ પર આ ચુકાદો આપ્યો હતો.સોમવારે…

Read More

રણવીર અલ્લાહબાદિયાના શોની વાપસી, સુપ્રીમ કોર્ટે આ શરતા સાથે મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટે સોમવારે રણવીર અલ્લાહબાદિયાને ‘ધ રણવીર શો’ ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી, જો તે એક બાંયધરી રજૂ કરે કે તેનો પોડકાસ્ટ શો નૈતિકતા અને શિષ્ટાચારના ઇચ્છિત ધોરણો જાળવી રાખશે જેથી તે કોઈપણ વય જૂથના પ્રેક્ષકો દ્વારા જોઈ શકાય.સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અલ્લાહબાદિયાની સામગ્રી તમામ ઉંમરના પ્રેક્ષકો માટે યોગ્ય હોવી જોઈએ અને…

Read More

રોહિત શર્માને ‘જાડા’ કહ્યા બાદ BCCI ની પહેલી પ્રતિક્રિયા સામે આવી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદ દ્વારા ભારતીય કેપ્ટન રોહિત શર્માને ‘જાડા’ કહેવાની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ સચિત દેવજીતે કોંગ્રેસના નેતાને યોગ્ય જવાબ આપ્યો છે. શમાએ તેના X હેન્ડલ પર ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટનને જાડો કહ્યો હતો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ તેની ફિટનેસ…

Read More

ગુજરાતના સોમનાથમાં 18 થી 21 માર્ચ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 નું ભવ્ય આયોજન

 બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 – ગુજરાત રાજ્યની રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સોમનાથ ખાતે 18 માર્ચ થી 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ 2025નું આયોજન કરવામાં આવશે. આ ફેસ્ટીવલમાં ઓપેન એજ ગ્રુપ માટે બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ જેવી રમતો યોજવામાં આવશે, જેમાં ભાઈઓ અને બહેનો માટે…

Read More

PM મોદી સોમનાથ મંદિર પહોંચ્યા અને પૂજા-અર્ચના કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના પ્રખ્યાત સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ દરમિયાન તેમણે મંદિર સંકુલમાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.પીએમ મોદીએ ખાસ પૂજા (Special Puja at Somnath Temple) કરીને ભગવાન શિવના આશીર્વાદ લીધા. સોમનાથ મંદિર ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે અને હિન્દુ ધર્મમાં તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પીએમ મોદી…

Read More

ભારતે ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું, હવે ઓસ્ટ્રેલિયા સામે રમશે સેમીફાઇનલ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ગ્રુપ સ્ટેજ મેચો સમાપ્ત થઈ ગઈ છે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ 44 રનથી જીતી ગઈ. આ સાથે, સેમિફાઇનલ મેચો પણ નક્કી થઈ ગઈ છે. આ વખતે ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો સેમિફાઇનલમાં છે. બંને સેમિફાઇનલ મેચ 4 અને…

Read More
IPPB Recruitment 2025

IPPB Recruitment 2025 : ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં નોકરીની તક! એપ્લિકેશન ડેડલાઇન અને ડિટેઇલ્સ જાણો

IPPB Recruitment 2025 : જો તમે નોકરીની શોધમાં છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) દ્વારા વિવિધ રાજ્યોમાં એક્ઝિક્યુટિવ પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ પદ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ પર શરૂ થઈ ગઈ છે, અને લાયક ઉમેદવારો પોતાની અરજી સબમિટ કરી શકે છે. ખાસ વાત…

Read More
Upcoming bikes in March

Upcoming bikes in March: આ મહિને આવી રહી છે 3 શક્તિશાળી બાઇક્સ, જાણો સ્પેસિફિકેશન્સ અને કિંમત

Upcoming bikes in March: નવી બાઇક ખરીદનારાઓ માટે માર્ચ મહિનો ખૂબ જ સારો સાબિત થઈ શકે છે. રોયલ એનફિલ્ડથી લઈને ટીવીએસ મોટર સુધી, દરેક વ્યક્તિ પોતાની નવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. ટુ-વ્હીલર કંપનીઓ તેમના વેચાણમાં વધારો કરવા માટે નવા મોડેલ લોન્ચ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ નવી શક્તિશાળી…

Read More