અમદાવાદ ADC Bankમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ પદ માટે ભરતીની કરાઇ જાહેરાત

ADC Bank:  નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે! અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક (એડીસી બેંક) દ્વારા ફ્રન્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓફલાઈન અને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.એડીસી બેંક ભરતી અંગે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની રીત, નોકરીનો પ્રકાર, અરજી કરવાની છેલ્લી…

Read More

મહારાષ્ટ્રની આ મસ્જિદમાં છેલ્લા 44 વર્ષથી ઉજવાય છે ગણેશમહોત્સવ,જાણો

 ગણેશમહોત્સવ :  સાંપ્રદાયિક સૌહાર્દ અને એકતાનું અનોખું ઉદાહરણ રજૂ કરતી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ગોટાખિંડી ગામમાં આવેલી એક મસ્જિદ છેલ્લા 44 વર્ષથી વાર્ષિક ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે અને તહેવાર દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાનોના સમૂહ ‘ન્યૂ ગણેશ મંડળ’ના સભ્યોએ મસ્જિદની અંદર તહેવારની ઉજવણી કરી અને બે…

Read More

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો,ચીનને હરાવીને 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો

ભારતીય હોકી ટીમ:  ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ચીનને 1-0થી હરાવ્યું છે. આ મેચની શરૂઆતમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ કરી શક્યું ન હતું. ત્યાર બાદ મેચ પુરી થવાની થોડી મિનિટો પહેલા જ જુગરાજ સિંહે ભારત માટે ગોલ કર્યો હતો. આ ગોલના કારણે ભારતીય હોકી ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ભારતે પાંચમી…

Read More

જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે કાંટાની ટક્કર

પ્રથમ તબક્કાનું મતદાન:   બુધવારે  જમ્મુ અને કાશ્મીરના સાત જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન છે. અહીંના મતદારો 10 વર્ષમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં બુધવારે યોજાનાર પ્રથમ તબક્કાના મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જમ્મુ ક્ષેત્રના 3 જિલ્લા અને કાશ્મીર ખીણના 4 જિલ્લાની કુલ 24 બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 90 અપક્ષ…

Read More

હિઝબુલ્લાહના લડવૈયા પર પેજર બ્લાસ્ટથી કરવામાં આવેલા હુમલાની ઇનસાઇડ સ્ટોરી,જાણો

અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો લેબનોન અને સીરિયામાં હિઝબુલ્લાહ પર થયો છે. સીરિયલ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે અને લગભગ 2800 લોકો ઘાયલ થયા છે. આ સંખ્યાઓમાં મોટા ભાગના હિઝબુલ્લાહ લડવૈયાઓ છે. આ બ્લાસ્ટ પેજરથી કરવામાં આવ્યા હતા. આને એવી રીતે સંકલિત કરવામાં આવ્યા હતા હિકે લગભગ તમામ પેજરો એક જ સમયે એક જ…

Read More

લેબનોનમાં સીરીયલ પેજર બ્લાસ્ટ, 8ના મોત, 2800 ઘાયલ, ઈઝરાયેલની સંડોવણીની શંકા

લેબનોનમાં સીરીયલ પેજર બ્લાસ્ટ થયા છે. જેમાં 8 લોકોના મોત થયા છે. લેબનોનમાં લગભગ 2800 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તેમની સંખ્યા વધી શકે છે. ઘાયલોમાં આરોગ્ય કર્મચારીઓ, ઈરાનના રાજદૂત મોજીતબા અમાની અને હિઝબુલ્લાહ લડવૈયાઓનો સમાવેશ થાય છે. હિઝબુલ્લાએ આમાં ઈઝરાયેલની સંડોવણીની શંકા વ્યક્ત કરી છે. હુમલા બાદ લેબનીઝ સરકારે તમામ લોકોને તેમની પાસે…

Read More

દિલ્હીના નવા CM તરીકે આતિશી, ભાજપે કસ્યો તંજ

આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની વિધાયક દળની બેઠકમાં આતિષીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી હવે કેજરીવાલની જગ્યાએ દિલ્હી સરકારનું નેતૃત્વ કરશે. પરંતુ ભાજપે તેના પર નિશાન સાધ્યું છે.ભાજપે આતિશીને દિલ્હીના કઠપૂતળી સીએમ ગણાવ્યા છે. ભાજપે ટોણો મારતા કહ્યું કે તે કેજરીવાલની કઠપૂતળી છે. તમને…

Read More

ICCની ઐતિહાસિક જાહેરાત, હવે વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને સમાન ઈનામની રકમ મળશે!

ICC:  ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) એ મંગળવારે બમ્પર અને ઐતિહાસિક જાહેરાત કરી. આ જાહેરાત અંતર્ગત હવે વર્લ્ડ કપમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને સમાન ઈનામની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની શરૂઆત આવતા મહિને UAEમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપથી થશે. ICCએ એક નિવેદનમાં કહ્યું કે મહિલા T20 વર્લ્ડ કપની વિજેતાઓને યુએસ $2.34 મિલિયન (લગભગ…

Read More

દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક!

યોગી આદિત્યનાથની જેમ બુલડોઝર ની કાર્યવાહી કરતા રાજ્યો પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે અને તમામ રાજ્યોને સૂચનાઓ આપી છે. હવે રાજ્ય પરવાનગી વગર બુલડોઝરની કાર્યવાહી કરી શકશે નહીં. બુલડોઝર ની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. સુપ્રીમ કોર્ટે…

Read More

ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ,12થી વધુ લોકો દટાયા,3ના મોત

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌશેરા ગામમાં એક ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે ઘર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 12થી વધુ લોકો તેમના ઘરના કાટમાળ નીચે દટાયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ…

Read More