દિલ્હીની ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર-3 જાહેર કર્યો, અમિત શાહે કેજરીવાલ પર કર્યા આકરા પ્રહાર!

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 10 દિવસ બાકી છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીજેપીનો સંકલ્પ પત્ર ભાગ 3 બહાર પાડ્યો અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. તેમણે અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે તેઓ ક્યારે યમુનામાં ડૂબકી મારશે? કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાર્ટી હેડક્વાર્ટર ખાતે દિલ્હી વિધાનસભા…

Read More

હજ પર જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર, પૈસા જમા કરાવવાની તારીખ લંબાવાઇ

આ વર્ષે હજ પર જનારા લોકો માટે સારા સમાચાર છે. હવે હજ પર જનારા લોકો માટે હજ ફી જમા કરાવવાની તારીખ લંબાવવામાં આવી છે. હજ પર જતા હજયાત્રીઓ હવે 31મી જાન્યુઆરી સુધી હજ ફી જમા કરાવી શકશે. હજ ખર્ચના પ્રથમ અને બીજા હપ્તાની કુલ રકમ 272,300 રૂપિયા છે. હજ કમિટિ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા…

Read More

આ દેશમાં કુરાનનું અપનાન કરનારની હવે ખેર નહીં,સરકાર કરશે કડક કાર્યવાહી!

ડેનમાર્ક કુરાનનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. ડેનમાર્કમાં કુરાનનું અપમાન કરવા બદલ બે લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તપાસ બાદ બંને સામે આરોપો ઘડવામાં આવ્યા છે. ડિસેમ્બર 2023માં દેશમાં કુરાન સળગાવવાની ઘટના બાદ કાયદો બનાવવામાં આવ્યો હતો. ડેનમાર્કમાં આ પહેલો મામલો છે, જ્યારે કુરાનનું અપમાન કરવાના આરોપમાં કેસ ચલાવવામાં આવશે. આ કાયદા હેઠળ, કુરાનને…

Read More

અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવામાં આવી

અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું અભિગમ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણના કાર્યક્રમ અંતર્ગત નાના-મોટું બિઝનેશ કરતી મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવનો આયોજન કર્યું છે.આ પ્રોત્સાહક આયોજન ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે.  તા.23/1/25 નાં રોજ જુહાપુરા સ્થિત અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું પ્રથમ ભાગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અમવા…

Read More
India Post Recruitment

India Post Recruitment: ઇન્ડિયા પોસ્ટમાં ધોરણ 10 પાસ માટે નોકરીની સુર્વણ તક,આજે જ કરો અરજી!

India Post Recruitment -જો તમે ધોરણ 10 પાસ છો અને નોકરીની શોધમાં છો, તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય પોસ્ટે ડ્રાઈવર પદ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. કુલ 25 ડ્રાઈવરની નિમણૂંક કરવી છે. પોસ્ટની વિગતો: સંસ્થા: ભારતીય પોસ્ટ પોસ્ટ: ડ્રાઈવર જગ્યા: 25 એપ્લિકેશન મોડ: ઑફલાઈન વય મર્યાદા: 56 વર્ષથી વધુ નહીં અરજી…

Read More

મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લવાશે,USની સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી!

અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. કોર્ટે આ કેસમાં તેમની દોષિત ઠરાવવામાં આવેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણા પર ભારતમાં 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. ભારતે અમેરિકન એજન્સી સાથે વિગતો શેર કરી હતી, જે નીચલી કોર્ટ અને…

Read More

વક્ફ બોર્ડની સંસદીય સમિતિની બેઠકમાં હંગામો,ઓવૈસી સહિત 10 વિપક્ષી નેતાને કરાયા સસ્પેન્ડ

Parliamentary Committee of Waqf Board – વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠક દરમિયાન ઘણો હોબાળો થયો હતો. આ ઘટનાક્રમ બાદ વિપક્ષના 10 સાંસદોને શુક્રવારે એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લાહ, એમ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક…

Read More

મહાકુંભ માટે અમદાવાદથી બસની કરાઇ વ્યવસ્થા,માત્ર 8100માં ત્રણ દિવસનું ખાસ પેકેજ

પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે મહાકુંભ મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. કરોડો ભક્તો અને આધ્યાત્મિક સાધકો નદીમાં પવિત્ર ડૂબકી મારવા અથવા ‘શાહી સ્નાન’ કરવા માટે આતુર છે.આ માટે, મહાકુંભ-2025માં ભાગ લેવા માટે ગુજરાતથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઇ જવા માટે ખાસ સેવા ગુજરાત સરકારે કરી છે.  ગુજરાતના શ્રદ્ધાળુઓને …

Read More

8મા ધોરણના મુસ્લિમ વિદ્યાર્થીને જબરદસ્તી જય શ્રી રામના નારા લગાવડાવ્યા,જુઓ વીડિયો

દેશમાં દરરોજ ધાર્મિક નારા લગાવવા અને પછી તેમને માર મારવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. હવે આસામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક લોકોએ એક મુસ્લિમ વિદ્યાર્થીને ઘેરી લીધો અને પછી તેની મારપીટ કરી. આરોપ છે કે આ દરમિયાન તેમને જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. મામલો આસામના સિલ્ચરનો છે એનડીટીવીના અહેવાલ…

Read More

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂંક,જાણો તેમના વિશે

ગુજરાતના મુખ્યમંત્રી ઓફિસના એસીએસ પંકજ જોશી નવા મુખ્ય સચિવ બનશે. સામાન્ય વહીવટ વિભાગે તેમની નિમણૂંક અંગેનું  નોટિફિકેશન બહાર પાડ્યું છે. મુખ્ય સચિવ રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થવા જઇ રહ્યા  છે. ત્યારે પંકજ જોશીની તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જાણો કોણ છે પંકજ જોશી પંકજ જોશી…

Read More